આરોગ્ય આજ ના યોગ દિવસે કરો આ આસન, પેટની ચરબી જોતજોતાંમાં પીગાળી દેશે, આ 3 યોગાસન આજે 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નિયમિત રીતે યોગ કરવાથી ફિટનેસ સારી રહે છે. By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગાંધીનગર : સૌપ્રથમવાર ગુજરાત વિધાનસભા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી, અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા ઉપસ્થિત... ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભા ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામની આર.કે.વકીલ શાળામા વિશ્વ યોગ દિવસની કરવામાં આવી ઉજવણી આજરોજ ઠેર ઠેર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : પાંડેસરા નાગસેન નગર ખાતે આવેલ CSC બાલ વિદ્યાલયમાં વિશ્વ યોગ દિવસની કરાઇ ઉજવણી આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વસુધૈવ કુટુંબકમની થીમ સાથે અનેક રાજ્યમાં અલગ અલગ જગ્યાએ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: વિશ્વ યોગ દિવસની અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી,મોટી સંખ્યામાં લોકો જોડાયા વડોદરામાં આજરોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે અલગ અલગ 20 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: GNFC ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી,અનેક લોકોએ કર્યા યોગાસન ભરૂચના GNFC ગ્રાઉન્ડ પર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંસદ મનસુખ વસાવા સહિતના આગેવાનો અને નગરજનો જોડાયા હતા By Connect Gujarat 21 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત “યોગમય” ડાંગ : વિશ્વ યોગ દિવસના ઉપલક્ષમાં પિમ્પરી આશ્રમ શાળા સહિતના સ્થળોએ યોજાય યોગ શિબિર... આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ડાંગ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આહવા ખાતે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. By Connect Gujarat 20 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરુપે સક્રિય પત્રકાર સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો By Connect Gujarat 18 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વિશ્વ યોગ દિવસની જનજાગૃતિ અર્થે પોલીસ તંત્રનો અનોખો પ્રયાસ, અમરેલી-સાબરકાંઠામાં યોજી ભવ્ય બાઇક રેલી.. લોકોમાં જાગૃતતા આવે તે માટે અમરેલી અને સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં પોલીસ વિભાગ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 18 Jun 2023 Share Twitter Share Whatsapp LinkedIn