સાબરકાંઠા : હિંમતનગર જીઆઇડીસી ઓવરબ્રિજ પર ટ્રક અને રોડ રોલર વચ્ચે ભયંકર ટક્કર, એન્જિનિયર સહિત 4ના મોત
ટ્રક અને રોડ રોલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હાઇવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા
ટ્રક અને રોડ રોલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં હાઇવે કોન્ટ્રાક્ટ એજન્સીના એક એન્જિનિયર સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા
સુરતના આઉટર રિંગ રોડ પર બાઈક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક સવાર વૃદ્ધ દંપતીના ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યા.......
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો,જેમાં રેલિંગનું કામ કરતા ટ્રેકટરને કન્ટેનર ચાલકે ટક્કર મારી હતી,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના સરા-ધ્રાંગધ્રા રોડ પર એક મોટી દુર્ઘટના સર્જાય હતી. જેમાં સ્વિફ્ટ કાર પલટી મારી જતાં 3 લોકોનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યાં
એક ટ્રક અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 20થી વધુ લોકોને ગંભીર અને સામાન્ય ઈજાઓ પહોંચી
અંકલેશ્વર-વાલિયા માર્ગ ઉપર કોસમડી ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું...
અંબાજી ફાયરબ્રિગેડની ટીમે 4 કલાકની ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો ટ્રેલરમાં સવાર ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો
બિહારના પટણા જિલ્લા શનિવારે (23 ઓગસ્ટ) એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.