Connect Gujarat

You Searched For "Accused arrested"

અમદાવાદ : પરિણીતા સાથે ફ્લર્ટ કરતાં આરોપીની ધરપકડ, મોકલતો હતો અશ્લીલ વીડિયો...

15 Sep 2022 7:28 AM GMT
અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં એક પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પરિણીતાને મોબાઈલ નંબર ઉપરથી પરેશાન કરવામાં આવી રહ્યા હતા.

ભરૂચ: કામાંધ આચાર્યએ નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને વર્ગખંડમાં જ પોતાની હવસનો શિકાર બનાવી

11 Sep 2022 10:23 AM GMT
ગુરુ અને શિક્ષકના સંબંધોનો લાંછન લગાડતો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શાળાના આચાર્યએ ધોરણ 9માં અભ્યાસ કરતી સગીરા સાથે ક્લાસરૂમમાં જ દુષ્કર્મ...

અમદાવાદ: અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ

11 Sep 2022 9:32 AM GMT
સાયબર ક્રાઇમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ દિલીપ રામ દયાલ ચૌધરી છે. જે મૂળ રાજસ્થાનનો વતની અને અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં વસવાટ કરે છે.

સુરત : સ્વિમિંગ પુલમાં મહિલા સાથેના ફોટા વાયરલ કરી ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ..!

6 Sep 2022 10:25 AM GMT
ભાજપ પ્રમુખને બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં બારડોલી પોલીસે ૩ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી એક ઇસમની ધરપકડ કરી છે.

ભરૂચ: અંકલેશ્વરના ઉછાલી ગામે મંદિરના મહંતની હત્યા કરનાર આરોપી ઝડપાયો,જુઓ કેમ કરાય હતી હત્યા

30 Aug 2022 7:22 AM GMT
ઉછાલી પાસે નર્મદા કુટીરમાં રહેતા મહંતનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અમદાવાદ : છેલ્લા 8 મહિનાથી પોલીસને ચકમો આપી ફરાર થયેલ હત્યાના ગુન્હાનો આરોપી ઝડપાયો...

26 Aug 2022 11:35 AM GMT
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 8 મહિનાથી વચગાળાના જામીન લઈને ફરાર થઈ જનાર આરોપીને નાર્કોટીક્સના ગુનામાં ઝડપી પાડ્યો છે.

નવસારી: વાંસદા પોલીસે તસ્કર ટોળકીના 4 સાગરીતોને ફિલ્મી ઢબે પીછો કરી ઝડપી પાડ્યા

22 Aug 2022 11:37 AM GMT
વાંસદા તાલુકાના હનુમાનબારી ખાતે મોડી રાત્રે ત્રણ ચાર ઘરોમાં ચોરીના બનાવ સામે આવ્યા હતા

અમદાવાદ : યુવકની હત્યામાં ફિલ્મ આધારિત ઘટના સામે આવી, પોલીસ પણ મૂંઝવણમાં મુકાય...

19 Aug 2022 8:41 AM GMT
નિકોલમાં વ્યાજખોરો દ્વારા હુમલો કરી વેપારીની હત્યા કરવા મામલે નવો ખુલાસો થયો છે. પોલીસે ત્રણ વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોંધી બેની ધરપકડ કરી હતી,

અમદાવાદ: નશા માટે ઉપયોગમાં લેવાતી કફ શિરપની 400થી વધુ બોટલ સાથે 1 આરોપીની ધરપકડ

15 Aug 2022 11:22 AM GMT
સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમે નશામાં ઉપયોગમાં લેવાતી કફ સિરપનું ગેરકાયદેસર વેચાણ કરતાં એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ અને લૂંટારુઓ વચ્ચે સામસામે ફાયરિંગ,જુઓ CCTV

4 Aug 2022 12:42 PM GMT
અંકલેશ્વર શહેરમાં બુધવારે રાતે ટ્રાવેલર્સ ઉપર ફાયરિંગ થયું હતું. જે હાલ નાજુક અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અંકલેશ્વર : અડોલ ગામની નવી નગરીમાં બનેલ ચોરીનો ભેદ ઉકેલાયો, બે રીઢા આરોપી સહિત ત્રણની ધરપકડ

2 Aug 2022 10:38 AM GMT
મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ મિલકત સબંધિત ગુનાઓને અટકાવવા પેટ્રોલીંગમાં હતો.

સુરત : કોસંબા રેલ્વે સ્ટેશન નજીક 70 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ, સારવાર બાદ વૃદ્ધાનું મોત નિપજતા નરાધમની ધરપકડ

2 Aug 2022 9:48 AM GMT
કોસંબા રેલ્વે સ્ટેશન નજીક 70 વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ યુવકની સુરત રેલ્વે પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Share it