સુરત : રૂપિયાની માંગણીમાં યુવકને મોતને ઘાટ ઉતારનાર હત્યારો નંદુરબારથી ઝડપાયો...
ઉધનામાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની નંદુરબારથી કરી ધરપકડ
ઉધનામાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો હતો મૃતદેહ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની નંદુરબારથી કરી ધરપકડ
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ડી માર્ટ પટેલ નગર પાછળ ઝુંપડપટ્ટી પાસે આવેલ રેલવે પાટા નજીક જુગાર રમતા 6 જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા
વડોદરા વનવિભાગ અને જીવદયા પ્રેમીઓએ વાઘના ચામડા,દીપડાના ચામડા,ઘુવડ સહિતના વન્ય જીવોના સોદા કરતા ૨૭ લોકોને ઝડપી પાડ્યા હતા
વલસાડ જિલ્લાના છેવાડે આવેલા માલવણમાં પતિએ જ પત્નીની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે.પત્નીના ચારિત્રય પર વહેમ રાખી હત્યા કરી પતિ ફરાર થઈ ગયો હતો
સુરતના સલાબતપુરા-રીંગરોડ ખાતે આવેલ મહાલક્ષ્મી માર્કેટમાં એકતા એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી.
જિલ્લાના લીંબડીના છાલીયા તળાવ નજીક આવેલ નર્મદા કેનાલ પરથી ખેડૂતોના મશીનના હેડ અને બ્લોકની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં બળાત્કારના ગુનામાં આજીવન કેદ ની સજા પડેલા આરોપી જે ફર્લો પર બહાર આવ્યો હતો.