ભરૂચઅંકલેશ્વર : ટ્રાફિક સમસ્યા નિવારણ માટે તંત્રની મેરેથોન મીટીંગ,રોડને ચક્કાજામ મુક્ત કરવાની કવાયત અંકલેશ્વર વધતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે,અને એક મેરેથોન મિટિંગ કરીને સ્થળ મુલાકાત કરવામાં આવી હતી By Connect Gujarat Desk 11 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: GIDCમાં આવેલ જોગર્સ પાર્કનું છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવાની માંગ, તંત્રને પાઠવાયું આવેદનપત્ર અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત જોગર્સ પાર્ક નું સત્તાવાર છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ જાહેર કરવા નોટીફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસરને આવેદનપત્ર By Connect Gujarat Desk 10 Mar 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઉકાઈ કેનાલમાં બાળકોની જીવના જોખમે ડૂબકી, તંત્ર રાહ જોઈ રહ્યું છે દુર્ઘટનાની ? અંકલેશ્વર જીઆઇડીસી તળાવમાં જતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાળકો જીવના જોખમે ડૂબકી મારતા જોવા મળ્યા હતા ત્યારે અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન સર્જાય રહ્યો છે. By Connect Gujarat Desk 27 Feb 2025Share Twitter Share Whatsapp LinkedIn
દેશઅંકલેશ્વર: બોરીદરા આંબોલી ગામની સીમમાં ખાનગી તળાવને સોલીડ વેસ્ટ ડંપિંગ સાઇટ બનાવી દેવાઈ, તંત્રએ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વરના બોરીદરા-આંબોલી ગામની સીમમાં ખાનગી તળાવને ગેરકાયદેસર સોલીડ વેસ્ટ ડમ્પિંગ સાઈટ બનાવી દેવાતા મામલતદારે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. By Connect Gujarat Desk 20 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મકતમપુરમાં આવેલ 700 વર્ષ જૂની વણઝારી વાવનો અસ્તિત્વ સામે જંગ ! તંત્ર ક્યારે લેશે દરકાર? ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલ 700 વર્ષ જૂની ઐતિહાસિક વાવ હવે જાણે તેના અસ્તિત્વ સામે જ જંગ લડી રહી છે. જાળવણીના અભાવે આ વાવમાં ગંદકીના ઢગ જોવા મળ્યા છે By Connect Gujarat Desk 03 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વહીવટી તંત્ર દ્વારા મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્ર્મ યોજાશે ભારતના ચૂંટણીપંચ ધ્વારા જાહેર કરેલ મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્ર્મ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા By Connect Gujarat Desk 14 Nov 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વહીવટી તંત્ર દ્વારા સ્વરછતા હી સેવા અભિયાનનો પ્રારંભ ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટસ કોમ્પલેક્ષ,જે.બી.મોદી પાર્કની બાજુમાં આવેલ ત્રિમૂર્તિ હોલ પાસેથી સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નો શુભારંભ By Connect Gujarat Desk 17 Sep 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતનવસારી : 'ઝીરો કેઝ્યુલિટી'ના એપ્રોચ સાથે પ્રશાસને અંદાજિત 2,200 લોકોને આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કર્યા... નવસારી જિલ્લામાં પૂર્ણા નદી તેની ભયજનક સપાટીની 5 ફુટ ઉપરથી વહેતા અંદાજિત 2,200 લોકોને આશ્રય સ્થાનોમાં સુરક્ષિત રીતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. By Connect Gujarat 26 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ લોકસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો ભરૂચ બેઠક પરમાં 13 ઉમેદવારોના ભાવી મતદાન બાદ ઈવીએમમાં સીલ થયા હતાં. By Connect Gujarat 08 May 2024Share Twitter Share Whatsapp LinkedIn