પાટણ : રાધનપુરના મસાલી રોડ પર ઉભરાતી ગટરના ગંદા પાણીથી ત્રસ્ત મહિલાઓએ કર્યો ચક્કાજામ...
પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશો ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે ત્રસ્ત થઇ ઉઠ્યા છે.
પાટણ જિલ્લાના રાધનપુર શહેરના મસાલી રોડ પર આવેલી સોસાયટીઓના સ્થાનિક રહીશો ખુલ્લી ગટર અને ઉભરાતી ગટરની સમસ્યાથી ભારે ત્રસ્ત થઇ ઉઠ્યા છે.
સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સીમોદ્રા ગામે 39 લોકો અને 8 પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ.
કંથારિયા ગામે આવેલી આ હંગામી ડમ્પિંગ સાઈટની અનેક ખરાબ અસરો ગ્રામજનો ભોગવી રહ્યા છે.
ભરૂચ ARTO કચેરીમાં ફરી વાર સાર્થી પોર્ટલ બંધ થતાં ડ્રાઈવિંગ લાઇસન્સ માટેની કરવામાં આવતી કામગીરી સ્થગિત કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લાના અંક્લેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટી વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યા હલ કરવામાં આવે તેવી મહિલાઓએ માંગ કરી છે.
ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયા બેટની જમીન ખાનગી સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં રોષ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લાના લુણીધાર ગામમાં કેન્ડી ખાધા બાદ ફ્રૂડ પોઈઝનિંગ થતા 24 લોકોને સારવાર અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ભરૂચ જીલ્લામાં ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત માછીમારોને રોજગારી માટે ફાળવાયેલી આલિયા બેટની જમીન અન્ય પ્રાઇવેટ સેક્ટરને ફાળવી દેવામાં આવતા માછીમારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.