ગુજરાતમાં મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ કરી
ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહીમાં અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકન મૂળના ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી છે.
ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહીમાં અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકન મૂળના ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી છે.
ગુજરાત એટીએસની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી. તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો
એસઓજીએ એરપોર્ટ પરથી દેશની બહાર વિદેશ જવા માંગતા 5 યુવકોની ધરપકડ કરી છે. આ તમામ યુવકોના પાસપોર્ટમાં ચેડા કરવામાં આવ્યા હતા.
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં માળખાકીય સુવિધાઓ વધતા ટ્રાફિકમાં ભારે વધારો થયો છે.
હુક્કાબાર પર પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવતા હવે યુવાનો ઇ સિગારેટ તરફ વળ્યા