અમદાવાદ અમદાવાદ:175 વખત રક્તદાન કરનાર સિવિલમાં ફરજ બજાવતા તબીબનું વિશેષ સન્માન અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ કેન્સર વિભાગમાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશના દર્દીઓ સારવાર લેવા માટે આવે છે By Connect Gujarat 27 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાંથી લીધો બોધપાઠ, સિવિલમાં ઓકિસજનની પુરતી વ્યવસ્થા બીજી લહેરમાં અનેક લોકોએ ઓકિસજનની અછતથી જીવ ગુમાવ્યાં હતાં ત્યારે હવે અમદાવાદની તમામ હોસ્પિટલમાં ઓકિસજન તથા વેન્ટીલેટર બેડની સંખ્યા વધારી દેવાય છે. By Connect Gujarat 10 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: મોટા બિલ્ડર નું અપહરણ- રૂ.3 કરોડની માંગી ખંડણી,જુઓ શું છે મામલો અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને ખંડણી અંગે ફરિયાદ નોંધાઈ છે By Connect Gujarat 31 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : પોશ ડોડાના ટુકડાના 58 કીલોના જથ્થા સાથે એક આરોપી ઝબ્બે અમદાવાદ એસઓજીએ પોશ ડોડાના ટુકડા અને પાવડરના 58 કીલો જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે.. By Connect Gujarat 29 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: આમ આદમી પાર્ટીના ઉપવાસ આંદોલનનો અંત,સરકારની મક્કમતા સામે ઝૂકી આપ ! રાજ્યમાં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાના મામલામાં ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરરાના રાજીનામની માંગ સાથે ઉપવાસ આંદોલન પર ઉતરેલા આપના નેતાઓએ પારણા કર્યા હતા By Connect Gujarat 29 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સગીરા બની લવ જેહાદનો ભોગ, લઘુમતી યુવાને સગીરાનું કરાવ્યું ધર્મ પરિવર્તન અમદાવાદ શહેરમાં વધુ એક લવ જેહાદ ની ઘટના પ્રકાશમાં આવી છે. શાસ્ત્રીનગરમાં રહેતી સગીરાને લઘુમતી કોમનો યુવાન લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો... By Connect Gujarat 28 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ઓમિક્રોનના કેસ વધતાં લોકો થયાં દોડતા, રસીકરણ માટે લોકોનો પડાપડી રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલાં કોરોનાના કેસથી લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ જોવા મળી રહયો છે. By Connect Gujarat 28 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કોરોનાના કેસ વધતાં પોલીસ હરકતમાં, કરફયુનો ભંગ કરનારાઓ સામે કર્યા કેસ રાજયમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહયાં છે ત્યારે પોલીસ પણ હરકતમાં આવી છે By Connect Gujarat 28 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રાજયમાં વધી રહયાં છે કોરોનાના કેસ, અમદાવાદ ફરી એપી સેન્ટર રાજ્યમાં વીતેલાં 24 કલાકમાં કોરોનાના 179 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 188 દિવસમાં સૌથી વધુ દૈનિક કેસ છે. By Connect Gujarat 26 Dec 2021 Share Twitter Share Whatsapp LinkedIn