અમદાવાદ : 24 વર્ષ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થઈ રહ્યું છે મતદાન, પ્રદેશ હોદ્દેદારોએ કર્યું મતદાન
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થયું મતદાન, મતદાન ગુપ્ત રહે તે માટે બેલેટ પેટી મુકવામાં આવી
કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે થયું મતદાન, મતદાન ગુપ્ત રહે તે માટે બેલેટ પેટી મુકવામાં આવી
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેળાઈ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે
રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ જ્યારે વાગી રહ્યા છે.અનેક સમાજ દ્વારા પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરવામાં આવી રહ્યા છે
વસ્ત્રાપુર વિસ્તારના ફ્લેટમાં ચાલી રહી હતી મહેફિલ, પોલીસે દારૂની મહેફિલ માણી રહેલ 11 લોકોની કરી અટકાયત
અમદાવાદમાં નકલી પોલીસ અને નકલી પત્રકારે તોડ કરવાનો ફાયદો ઉઠાવી સ્પા સેન્ટરમાં રૂપિયા 25 હજાર લેવા પહોચ્યા હતા.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છેલ્લા એક મહિનામાં 79 લોકો સામે રખડતાં ઢોર મુકવા બાબતે કેસ કર્યા છે.
વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યા બાદ અત્યાર સુધી 4.25 લાખથી વધુ મુલાકાતીઓ અટલ બ્રિજની મુલાકાત લઈ ચુક્યા છે