અમદાવાદ : જુઓ, ઠક્કરબાપાનગર ભાજપના ઉમેદવાર કંચન રાદડીયાએ કરી કનેક્ટ ગુજરાત સાથે ખાસ વાતચીત...
અમદાવાદ શહેરની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ભાજપ દ્વારા વલ્લભ કાકડિયાને ટિકિટ આપવામાં આવી હતી.
અમદાવાદ શહેરની ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠક પર અત્યાર સુધી ભાજપ દ્વારા વલ્લભ કાકડિયાને ટિકિટ આપવામાં આવી હતી.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવતા જ તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
અમદાવાદ કલેક્ટર દ્વારા યોજાય કાર્યશાળા,ચૂંટણીમાં ફરજ બજાવનાર કર્મચારીઓને આપવામાં આવી તાલીમ
અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે.
અમદાવાદ શહેરની સૌથી ટક્કરવાળી ગણાતી જમાલપુર-ખાડિયા બેઠક પર ભાજપે એક સમયના કદાવર મંત્રી સ્વર્ગીય અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટને મેદાનમાં ઉતાર્યા છે
ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSએ દિલ્હીના લાજપત નગર વિસ્તારમાંથી હકમતુલ્લાહ નામના શખ્સની ધરપકડ કરી છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ દરમ્યાન કોંગ્રેસ અને NCP વચ્ચે ગઠબંધન અંગે બેઠક યોજાય હતી.