Connect Gujarat

You Searched For "bharuch nagarpalika"

ભરૂચ:નગર પાલિકાનિ કારોબારી કમિટી દ્વારા આકારણી અને હાઉસટેક્સને લગતી વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરાઈ

14 Jun 2021 1:12 PM GMT
દરેક વોર્ડ પ્રમાણે 11 દિવસ સુધી નગર પાલિકા કારોબારી કમિટી દ્વારા મિલકત સંબધિત વાંધા અરજીઓની સુનાવણી હાથ ધરવામાં આવશે

ભરૂચ : નારાયણનગર-5માં ભૂગર્ભ ગટર લાઇન ઉભરાય, પાલિકા કચેરીને માથે લેવાની સ્થાનિકોની ચીમકી

14 Jun 2021 12:09 PM GMT
ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતા પહેલા જ અનેક સોસાયટીઓના મુખ્ય માર્ગો પરની અધૂરી કામગીરીને લઈ લોકો હેરાન પરેશાન છે

ભરૂચ: કોરોનાના સંક્રમણ વચ્ચે નગર પાલિકાએ સ્પેશ્યલ કોવિડ સ્મશાનનો કોન્ટ્રાક્ટ રીન્યુ ન કર્યો, જુઓ સંચાલકે શું કહ્યું

4 March 2021 8:33 AM GMT
રાજ્યના પ્રથમ કોવીડ સ્મશાનમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર કરતી ટીમ તથા તેઓના સંચાલકે ભરૂચ નગરપાલિકા સાથે તેઓનો થયેલ કોન્ટ્રાકટ પૂર્ણ થયો હોવા છતાં...

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે રવિવારે મતદાન, વહીવટીતંત્ર બન્યું સજજ

26 Feb 2021 11:09 AM GMT
રાજયમાં મહાનગરપાલિકાઓ બાદ હવે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં રવિવારના રોજ મતદાન થશે. ભરૂચ જિલ્લામાં ત્રણેય સંસ્થાઓની મળી 348 બેઠકો...

ભરૂચ : અમદાવાદ બાદ હવે ભરૂચ નગરપાલિકામાં ખાતુ ખોલાવવા AIMIM આતુર

25 Feb 2021 12:23 PM GMT
ભરૂચમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં રવિવારે મતદાન જવા થઇ રહયું છે ત્યારે અમદાવાદ બાદ ભરૂચમાં પણ ખાતુ ખોલાવવા માટે એઆઇએમઆઇએમ જોર...

ભરૂચ: રાજકીય પક્ષો સાથે જોડાયેલ શિક્ષકો અને પ્રાધ્યાપકો પહોચ્યા કલેક્ટર પાસે, જુઓ શું છે કારણ

17 Feb 2021 12:41 PM GMT
ભરૂચમાં રાજકીય પક્ષો સાથે જોડાયેલા પ્રાધ્યાપકો અને શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોપાતા વિરોધ જોવા મળી રહ્યો છે અને આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી...

ભરૂચ : સ્વાયત સંસ્થાઓની ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રોની ચકાસણી પુર્ણ, જુઓ પાલિકાઓમાં શું છે સ્થિતિ

15 Feb 2021 3:01 PM GMT
ભરૂચ જિલ્લામાં સ્વાયત સંસ્થાઓની 28મીના રોજ થનારી ચૂંટણી પહેલાં સોમવારના રોજ ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ભરૂચ નગર પાલિકાના 11 વોર્ડની 44...

ભરૂચ : પાલિકામાં સત્તા મેળવવા ભાજપને ચાવવા પડશે લોઢાના ચણા, જુઓ શું છે કારણ

13 Feb 2021 10:51 AM GMT
ભરૂચ નગરપાલિકાની ચુંટણીમાં ચાલુ વર્ષે ચતુષ્કોણીય જંગ ખેલાશે જેમાં સત્તાધારી ભાજપનો મુકાબલો કોંગ્રેસ ઉપરાંત જનતા અપક્ષ અને બીટીપી અને એઆઇએમઆઇએમના...

ભરૂચ : અપક્ષમાંથી ભાજપમાં ગયેલાં મનહર પરમારે ઠાલવ્યો બળાપો, તમે પણ જુઓ વિડીયો

9 Feb 2021 5:06 AM GMT
ભરૂચ નગરપાલિકાની ચુંટણીની જાહેરાત થાય તે પહેલાં જ ભાજપમાં ધમાસાણ ચાલી રહયું છે. અપક્ષમાંથી ચુંટાયા બાદ ભાજપમાં સામેલ થયેલાં મનહર પરમારની આ વખતે ટીકીટ...

ભરૂચ: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી માટે ઉમેદવારના નામની પ્રક્રિયા અંતિમ ચરણમાં

30 Jan 2021 10:04 AM GMT
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપા દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આજરોજ ભરૂચ જીલ્લાના પ્રભારી અને નિરીક્ષકો દ્વારા...

ભરૂચ: ભાજપ દ્વારા નગરપાલિકાની ચુંટણીમાં ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરાઇ, જુઓ 44 બેઠક માટે કેટલા દાવેદારો

26 Jan 2021 10:33 AM GMT
ભરૂચમાં નગર પાલિકાની ચુંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેમાં પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારોને...

ભરૂચ : કસક ગરનાળાનું જાહેરનામુ રદ, રાજકીય ઇશારો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

20 Dec 2020 10:54 AM GMT
ભરૂચ શહેરના પ્રવેશદ્રાર સમાન કસક ગરનાળા પર હવે રાજકારણ ગરમાય રહયું છે. કસક ગરનાળાને એક મહિના માટે બંધ કરવાનું જાહેરનામું 24 કલાકમાં રદ કરી દેવામાં...