ભરૂચ : ઝઘડિયા એસટી ડેપોને ફાળવેલ નવી એસટી બસનું તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે પ્રસ્થાન કરાવાયું...
ઝઘડિયા ડેપો ખાતે ફાળવવામાં આવેલ નવી એસટી બસનું ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું..
ઝઘડિયા ડેપો ખાતે ફાળવવામાં આવેલ નવી એસટી બસનું ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવાના હસ્તે લીલી જંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું..
બિસ્માર માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી બસ રોંગ સાઈડ પર આવી રહી હતી તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો
રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. વિભાગમાં 2320 નવા કંડકટરોની નિમણૂકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે 358 કંડકટરોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે...
હોળી ધુળેટીના પર્વ પર ભરૂચ એસટી વિભાગની આવકમાં વધારો નોંધાયો છે.તહેવારોના દિવસોમાં એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી
શુક્લતીર્થના મેળા માટે 35થી 40 મીની બસોની ફાળવણી કરાય હતી. જેનું સંચાલન ભરૂચ સિટી સેન્ટર બસ ડેપો ખાતે કરવામાં આવ્યું હતું. તા. 14થી 17 નવેમ્બર દરમ્યાન વિભાગ દ્વારા બસો દોડાવવામાં આવી હતી
જંબુસર આમોદ અને વાગરા તાલુકાના વિદ્યાર્થીઓએ આઈ.ટી.આઈ.માં અભ્યાસ અર્થે આવે છે પરંતુ બસની સુવિધા ન હોવાથી તેઓએ પાંચથી આઠ કિલોમીટર સુધી ચાલતા આવું પડે છે..
ભરૃચ અને નર્મદા જિલ્લામાંથી 21 હજારથી વધુ ઉમેદવારો વલસાડ, નવસારી જિલ્લા વિગેરે સ્થળે પરીક્ષા આપવા જનાર છે