અમદાવાદ : રીલ્સના ચક્કરમાં ફતેહવાડી કેનાલમાં કાર સાથે 3 યુવાનો ડૂબ્યા, 2ના મૃતદેહ મળતા પરિવારમાં આક્રંદ
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.
સુરતમાં માંડવીના ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું છે. કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં ફરી વળ્યા છે. જેનાથી ખેડૂતોને ભારે નુકસાન થવાની સંભાવના છે.
અંકલેશ્વર જીઆઇડીસી તળાવમાં જતી ઉકાઈ જમણા કાંઠાની કેનાલમાં બાળકો જીવના જોખમે ડૂબકી મારતા જોવા મળ્યા હતા ત્યારે અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ એ પ્રશ્ન સર્જાય રહ્યો છે.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ૧૪ ફેબ્રુઆરીએ હેઝાડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં સતત ચાર દિવસથી નહેરમાં વોટર સપ્લાય બંધ રહ્યો છે.
અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોએ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
ભરૂચના નેત્રંગ પંથકમાં માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે
એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી.