Connect Gujarat

You Searched For "canal"

ગાંધીનગર : લગ્નજીવનથી કંટાળી પતિએ 2 સંતાનો સાથે લગાવી કેનાલમાં મોતની છલાંગ, અંતિમ વિડીયો પણ બનાવ્યો

23 Nov 2022 11:46 AM GMT
પરઢોલ ગામના શ્રમજીવી યુવાને રાયપુર સાયફન નજીક આવેલ નર્મદા કેનાલમાં પોતાના 4 અને 6 વર્ષના 2 બાળકો સાથે મોતની છલાંગ લગાવી હતી.

બનાસકાંઠા : રૂ. 4 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા હંગામી પુલ પરથી મહાકાય રિએક્ટર પસાર કરાયું

21 Aug 2022 9:32 AM GMT
આ મશીનને દહેજથી રાજસ્થાન પહોંચાડવાનો કુલ ખર્ચ રૂપિયા 20 કરોડ જેટલો આવવાનો પણ અંદાજ લગાડવામાં આવ્યો છે.

અમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2 બચ્ચા, લોકોમાં ભયનો માહોલ

1 July 2022 1:15 PM GMT
રાત્રિના અરસામાં પાણીના મોટા ભૂંગળામાં દીપડી અને તેના બચ્ચા બેઠા હતા.

અંકલેશ્વર : સંજાલી નજીકથી પસાર થતી કેનાલમાં યુવાન ડૂબી જતાં લાપત્તા, ફાયર ફાયટરો સહિત પોલીસ કાફલો દોડી આવ્યો

11 May 2022 11:01 AM GMT
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ નજીકથી પસાર થતી કેનાલમાં એક યુવાન ડૂબી જતાં લાપત્તા બન્યો હતો.

અંકલેશ્વર: પાનોલી જીઆઈડીસીના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા,પોલીસે શોધખોળ હાથ ધરી

29 March 2022 10:08 AM GMT
પાનોલી જી.આઈ.ડી.સી.ના મહારાજા નગર પાસેની નહેરમાં નાહવા પડેલ યુવાન લાપત્તા બનતા પોલીસે તરવૈયાઓની મદદ વડે શોધખોળ હાથ ધરી છે.

છોટાઉદેપુર : જર્જરિત કેનાલોમાંથી બિનજરૂરી પાણી ખેતરોમાં ઘૂસતા ખેડૂતોનો પાક નષ્ટ

29 March 2022 6:24 AM GMT
છોટાઉદેપુરના ડુંગર વાંટ ખાતે ઢાળિયા કેનાલથી કેટલાક ખેડૂતોને ફાયદાની જગ્યાએ હવે નુકશાન વેઠવાનો વારો આવ્યો...

બનાસકાંઠા : કળયુગી માતાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકને કેનાલમાં ફેક્યું

21 Jan 2022 10:46 AM GMT
કળયુગી માતાએ પોતાનું પાપ છૂપાવવા નવજાત ભ્રુણ બાળકીને કેનાલમાં ફેંકી દેતા ચોમેર ફિટકાર વરસી રહ્યો છે.

નર્મદા : જીતગઢથી ગોરા સુધીની કેનાલનું 15 વર્ષ બાદ રીપેરીંગનું મુહુર્ત નીકળ્યું

22 Oct 2021 7:12 AM GMT
કરજણ જળાશય યોજના આધારિત જમણાં કાંઠાની નહેર જીતગઢથી ગોરા સુધી છેલ્લા ૧૫ વર્ષથી તૂટી ગઈ હતી.

સુરેન્દ્રનગર : શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ બની ગોઝારી કેનાલ: કેનાલમાં ડૂબી જવાથી બેનાં મોત

20 Sep 2021 5:25 AM GMT
રવિવારે કેનાલમાં કૂદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો

વડોદરા : કેનાલમાં ગાબડાં પડવાનો સિલસિલો યથાવત, જુઓ કેટલા વિંઘા જમીન બની જળ બંબાકાર..!

20 Feb 2020 10:36 AM GMT
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદરા ગામ નજીકથી પસાર થતી કોટનાડિસ્ટ્રિક્ટ પાણીની નર્મદા કેનાલમાં ગાબડું પડતા...

બનાસકાંઠા : કેનાલો તુટવા પાછળ અધિકારીએ જણાવ્યું એવું કારણ કે તમે ચોંકી જશો

31 Jan 2020 1:34 PM GMT
પાટણ તથાબનાસકાંઠામાં કેનાલોમાં ગાબડાં પડવા મામલે અધિકારીએ તકલાદી બાંધકામ કરનારાકોન્ટ્રાકટરોના બદલે ખેડૂતો પર દોષારોપણ કરતાં ખેડૂતોમાં રોષ ભભુકી ઉઠયો...

જંબુસર: કનગામ અને કાવી વચ્ચે કેનાલ તુટી જતાં ખેતરોમાં ભરાયા પાણી

24 Nov 2019 10:46 AM GMT
જંબુસર તાલુકાનાં કનગામ અને કાવી વચ્ચે કેનાલ તુટીજવાથી પાણી ખેતરોમાં ફરી વળતા ખેડુતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. નાણાનીચુકવણી નહિ થતાં...