અમદાવાદ: કોપરના વેપારીનું કારમાં અપહરણ કરી રૂ. 35 હજાર પડાવ્યા, પોલીસે બે અપહરણકારોની કરી ધરપકડ
અમદાવાદના સોલા વિસ્તારમાં કોપરના એક વેપારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેનો ભેદ ઉકેલાયો છે અને આરોપીઓ કુલ 5 હતા
મહીસાગર : પૂર્વ ધારાસભ્યના નશામાં ધૂત પુત્રએ જ દારૂબંધીના ઉડાવ્યા લીરેલીરા, ગાડીમાંથી મળી વિદેશી દારૂની પેટીઓ
લુણાવાડા વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ MLA અને થોડા સમય પહેલા ભાજપમાં જોડાયેલ હીરાભાઈ પટેલનાં પુત્રની ઇનોવા કારમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.
ખેડા : મહેમદાવાદ નજીક કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોને કાળ ભરખી ગયો…
મહેમદાવાદ નજીક ઇકો કાર અને આઇસર ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક જ પરિવારના 3 લોકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
અંકલેશ્વર : શિરડી દર્શન કરી પરત ફરતા વડોદરાના પરીવારની કારમાં લાગી આગ,કાર બળીને ખાખ થઈ
શિરડીથી દર્શન કરી પરત ફરતી વખતે વડોદરાના પરિવારને અંકલેશ્વર પાસે નેશનલ હાઇવે નંબર 48 પર અગમ્ય કારણોસર કારમાં એકાએક આગ લાગી હતી
અરવલ્લી : 2 ટ્રક અને કાર વચ્ચે સર્જાયો ટ્રિપલ અકસ્માત, ભીષણ આગ લાગતાં 2 લોકો ભડથું.
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા આલમપુર ગામ પાસે 2 ટ્રક અને કાર વચ્ચે ભયાનક ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
અરવલ્લી : મોડાસાના આલમપુર પાસે ભયાનક ત્રિપલ અકસ્માત, બે ટ્રક અને એક કાર વચ્ચે સર્જાયો અકસ્માત
અરવલ્લીના મોડાસા પાસે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ ભીષણ આગ લાગતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
No more pages
/connect-gujarat/media/post_banners/17a9759df81877df7a49917650aee1385a58f53e6d2614ed754b724f2195634e.jpg)
/connect-gujarat/media/post_banners/c8dee3555e6653d004b39e64e54bc002ed4fd61c68496f444addb53db328a53a.jpg)
/connect-gujarat/media/post_banners/0aa84c24308b2b59355db1f1c02b77575f23ab21fe3731e69dd8a8efe90ba38f.jpg)
/connect-gujarat/media/post_banners/3993415bbd9bab831f19de3afb36c19df2d157d40aff8f22dd1c7258361a8ab1.jpg)
/connect-gujarat/media/post_banners/dd19e807fa0cdbf95d9f52aecc41f2bf9053752cbc0bc046a694c6c17979e7c7.jpg)
/connect-gujarat/media/post_banners/a66da00c1ddeea40b5ed2f98089f7a3e2614b7397d71871df67293e8a434bf2a.jpg)
/connect-gujarat/media/post_banners/3e4ee1b653fa9965cc92569cd6ec7a28a5297aca04eb6f4cd9ea4cc7376ac3f7.jpg)
/connect-gujarat/media/post_banners/dad316df7049da02743da823fd40f3fc89ff1862acbd8c68df4e2144998d770f.jpg)
/connect-gujarat/media/post_banners/ed941127c20bd21b427db3b6f02b0d78f82cf8cb7b4fa38cd64eeb766a080194.jpg)
/connect-gujarat/media/post_banners/6ccabad97a2524383696a2ee0591de09ece4440c9a3f7dba7e9bc230a4145e33.jpg)