સુરતસુરત : તાપી જન્મોત્સવ પૂર્વે શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા કુરુક્ષેત્ર ઘાટ પર સફાઈ અભિયાન યોજાયું... સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા શ્રી કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિ ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ તાપી કિનારે આવેલ સૂર્યોદય ઘાટ અને કુરુક્ષેત્ર ધામ ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. By Connect Gujarat Desk 29 Jun 2025Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખું અભિયાન હાથ ધરાયું, જુઓ વિદ્યાર્થીઓએ બિનજરૂરી પતંગની દોરીનું શું કર્યું..! ઉત્તરાયણના પર્વમાં લોકોએ પતંગ ચગાવવાની ઘણી મજા માણી હશે. પરંતુ બિનજરૂરી પતંગની દોરીના કારણે ઘણીવાર અકસ્માત સર્જાતા હોય છે. By Connect Gujarat Desk 16 Jan 2025Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતકચ્છ: કંડલાની ઈમામી એગ્રો ટેક કંપનીમાં ટાંકીમાં સાફ સફાઈ દરમિયાન ગેસ લાગતા પાંચ શ્રમિકોએ જીવ ગુમાવ્યા કચ્છ કંડલા સ્થિત ઇમામી એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ ટાંકીમાં અંદર સફાઈ કામ કરી રહેલા 5 શ્રમિકોના ગેસ ગળતરના લીધે મોત થયા હોવાની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ હતી. By Connect Gujarat Desk 17 Oct 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર વરસાદી પાણીથી પ્રભાવિત વિસ્તારોમાં સાફસફાઈ સહિત દવાનો છંટકાવ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં વરસેલા મુશળધાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. By Connect Gujarat 25 Jul 2024Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : જંબુસર નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનો પ્રારંભ, વિવિધ વિસ્તારોમાં વરસાદી કાંસની સફાઈ કરાય જંબુસર નગરના અન્ય વિસ્તારોમાં આવેલો કાંસની સફાઈ કરવામાં આવનાર છે. By Connect Gujarat 13 May 2024Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા: સમા વિસ્તારમાં કેનાલ પર લાગવાયેલ સોલાર પેનલ સાફ કરતા યુવાન ડૂબ્યો,શોધખોળ શરૂ કરાય એક પણ સેફ્ટીના સાધન આપવામાં આવ્યા નથી. By Connect Gujarat 20 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
વિશિષ્ટસ્વસ્થ રહેવા માટે માત્ર દાંત જ નહીં, જીભની સફાઈ પણ ખાસ જરૂરી છે. શરીરમાંથી ગંદકીની સાથે સાથે મોંમાંથી ગંદકી દૂર કરવી પણ જરૂરી છે. By Connect Gujarat 20 Apr 2024Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત“સ્વચ્છતા હી સેવા” : વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાયું... By Connect Gujarat 30 Oct 2023Share Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીલેપટોપ સાફ કરતી વખતે 90% લોકો કરે છે આ ભૂલ! ફરી વીજ કરંટ લાગવાનો રહે છે ભય.... લેપટોપનો ઉપયોગ હવે લગભગ તમામ ઓફિસ જનારાઓ કરે છે. શાળાનું કામ પણ આસાનીથી થવું જોઈએ, તેથી બાળકોને પણ લેપટોપની જરૂર છે. By Connect Gujarat 26 Aug 2023Share Twitter Share Whatsapp LinkedIn