Connect Gujarat

You Searched For "CM"

પંજાબના લોકોને 1 જુલાઈથી મળશે 300 યુનિટ મફત વીજળી, રાજ્ય સરકારે જાહેરાત કરી

16 April 2022 5:01 AM GMT
પંજાબની આમ આદમી પાર્ટીની ભગવંત માન સરકારે રાજ્યના લોકોને 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન પૂરું કરવાની જાહેરાત કરી છે.

કચ્છ : રૂ. 5.31 કરોડના ખર્ચે ખરીદાએલ 36 એમ્બ્યુલન્સને મુખ્યમંત્રીએ લીલીઝંડી આપી...

15 April 2022 10:13 AM GMT
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ ખાતે કુલ 36 આરોગ્ય એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી નાગરિકોની સેવામાં અર્પણ...

અમદાવાદ : SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી થયા અક્ષરવાસી, મુખ્યમંત્રીએ કર્યા અંતિમ દર્શન...

13 April 2022 12:12 PM GMT
SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે

ગોવાના સીએમ તરીકે પ્રમોદ સાવંતે લીધા શપથ, સતત બીજી વખત બન્યા મુખ્યમંત્રી

28 March 2022 6:48 AM GMT
પ્રમોદ સાવંતે સોમવારે સતત બીજી વખત ગોવાના સીએમ તરીકે શપથ લીધા.

દિલ્હી: ભગવંત માન આજે બપોરે 1 વાગે PM મોદીને મળશે; આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચાઓ

24 March 2022 6:25 AM GMT
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુરુવારે બપોરે 1 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

ગાંધીનગર : મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વન વિભાગના "નમો વડ વન" નિર્માણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ...

21 March 2022 11:50 AM GMT
ગુજરાતમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવનાર છે

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રોપર્ટી એક્સ્પોનો સમાપન સમારોહ યોજાયો...

14 March 2022 9:54 AM GMT
શહેરના ગણેશ ગ્રાઉન્ડ ખાતે ગાયહેડ દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સ્પોના સમાપન સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું

મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ બીજી વખત કોવિડ પોઝિટિવ, ટ્વિટ કરીને માહિતી આપી

15 Feb 2022 2:45 PM GMT
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ આવ્યા છે. મંગળવારે તેણે પોતે એક ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે.

કર્ણાટકના નવા મુખ્યમંત્રી પદના બસવરાજ બોમ્મઈ આજે શપથ લેશે, સાથે 3 ઉપમુખ્યમંત્રી પણ બનાવાશે

28 July 2021 5:23 AM GMT
કર્ણાટકના ગૃહ રાજ્યમંત્રી બસવરાજ બોમ્મઈ હવે રાજ્યના નવા મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે, ત્યારે તમામ ધારાસભ્યોએ બોમ્મઈના નામનો સ્વીકાર કર્યો છે.

ભરૂચ : પાણીનો “દુકાળ” બનશે “ભૂતકાળ” : મુખ્યમંત્રી વિજય રૂપાણી

12 Dec 2020 9:29 AM GMT
ભરૂચ જીલ્લામાં 4 જેટલી પાણી પુરવઠા યોજનાનું ખાતમુહુર્ત શનિવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં...

મહારાષ્ટ્ર : સેક્યુલર પર ભડક્યા ઠાકરે!, શપથ બાદ કેબિનેટ મિટિંગમાં લીધા મહત્વના નિર્ણય

29 Nov 2019 4:09 AM GMT
મહારાષ્ટ્રના18માં મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરે આજેમુખ્યમંત્રી કાર્યાલય જશે, અને પોતાનોચાર્જ સંભાળશે. ગઈકાલે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ...

મુખ્યમંત્રીના હોમટાઉન રાજકોટમાં બનશે ગુજરાતનો પહેલો 6 લેન બ્રિજ

5 July 2018 1:25 PM GMT
રૂપિયા 88 કરોડના ખર્ચને 1.2 કિલોમીટરનો બ્રિજ બે વર્ષમાં બનશેમુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટમાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે. તેના પછી મોટો...