Connect Gujarat

You Searched For "ConenctGujarat"

23 સપ્ટેમ્બરનું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

23 Sep 2021 3:00 AM GMT
મેષ (અ, લ, ઇ): તમારૂં મોહિત કરનારૂં વર્તન ધ્યાન આકર્ષિત કરશે. લાંબા-ગાળાના દૃષ્ટિકોણથી રોકાણ કરવું જરૂરી. પરિવાર સાથેની સામાજિક પ્રવૃત્તિઓ ખૂબ જ...

ભરૂચ: દુષ્યંત પટેલ કાર્યકારી અધ્યક્ષ બન્યા પણ જિલ્લાના કાર્યકર્તાઓમાં નારાજગી

21 Sep 2021 12:06 PM GMT
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની રાજ્ય વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક થયા બાદ દુષ્યંત પટેલના ટેકેદારો અને ભરૂચ...

અમદાવાદ:મહાનગર પાલિકાની પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા

18 Sep 2021 1:41 PM GMT
અમદાવાદ મહાનગરપાલિકાની બે બેઠકો માટે તેમજ નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણી આગામી 3 ઓક્ટોબરના રોજ યોજાનાર છે. ત્યારે આજે ફોર્મ ભરવાની...

નર્મદા : ડેડીયાપાડામાં આંબાવાડી ખાતે આશ્રમશાળાનું લોકાર્પણ કરાયું

13 Sep 2021 1:58 PM GMT
આદિવાસી વિસ્તારમાં સુરતના કાશીબા હરિભાઈ ગોટી ટ્રસ્ટનું શિક્ષણ ક્ષેત્રે ભારે મોટું યોગદાન રહ્યું છે.આદિવાસી વિસ્તારમાં ચાલતી આશ્રમ શાળાઓ અદ્યતન...

જેઓ વધારે પડતી ડાયેટ સોડા પીવે છે, તે સ્વાસ્થ્ય માટે કેટલી છે હાનિકારક વાંચો

11 Sep 2021 3:11 PM GMT
સોડાનાં કેન પર લખેલી વિગતને કારણે ડાયેટ સોડા પીવાથી મનને શાંતિ મળે છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ સારું છે, એવું વિચારવાની ભૂલ ન કરો કે કારણ કે તેમાં...

કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં અફઘાની નાગરિકોનો વિરોધ

7 Sep 2021 1:26 PM GMT
અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ વિરોધનો સૂર ઉઠવા લાગ્યો છે. આજે કાબુલમાં પાકિસ્તાન દૂતાવાસ બહાર મોટી સંખ્યામાં અફઘાની નાગરિકો વિરોધ કરવા એકત્ર થયા...

સુકા વાળ માટે બનાવો હોમમેઇડ કોકોનટ મિલ્ક કન્ડિશનર

7 Sep 2021 10:33 AM GMT
પોષણનો અભાવ, પ્રદૂષણ, ધૂળ, તણાવ વગેરે જેવી બાબતો પણ આપણા વાળના સ્વાસ્થ્યને અસર કરે છે. વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણને વાળની સંભાળ માટે પૂરતો સમય મળતો...

ભરૂચ : વરસાદ વિના ટળવળી રહયાં છે લોકો, જંબુસરના વાવલીમાં મેહુલિયો માંગવા નીકળી મહિલાઓ

31 Aug 2021 12:53 PM GMT
વલસાડ જિલ્લામાં મેઘરાજા મહેરબાન છે તો ભરૂચ જિલ્લામાં લોકો વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહયાં છે. જંબુસર તાલુકાના વાવલી ગામની મહિલાઓ માથા પર મેઘ પ્રતિમા...

ડુપ્લિકેટ બાયોડિઝલના અનઅધિકૃત વેચાણ સામે કડક કાર્યવાહી કરાશે

27 Aug 2021 1:03 PM GMT
રાજયમાં બાયોડીઝલના નામે ભળતા કેમિકલનું વેચાણ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે તે

ભરૂચ:કંથારીયા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત થયેલ ફરિયાદ રદ્દ કરવાની ગ્રામજનોની માંગ

23 Aug 2021 12:03 PM GMT
ભરૂચ તાલુકાના કંથારીયા ગામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત થયેલ ફરિયાદને રદ્દ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

હવે ટ્રેનમાં ટિકિટ બુક કરતી વખતે ખાસ ધ્યાન રાખો આ કોડનું; જાણો રેલવેનો નવો નિયમ

23 Aug 2021 8:36 AM GMT
હવે ટ્રેનની ટિકિટ બુક કરતા પહેલા તમારે કેટલાક ખાસ કોડનું ધ્યાન રાખવું પડશે નહીં

અમરેલી: કેન્દ્રિય મંત્રી રૂપાલાનું દૂધમાં ભેળસેળને લઈને મોટું નિવેદન

22 Aug 2021 4:04 PM GMT
મંત્રી પરષોત્તમ રૂપાલાએ પત્રકારોને દૂધના ભેળસેળના મૂદ્દાઓ પર બારીક નજરથી અને સમતોલન ભાવથી લખવા ટકોર કરી હતી.