Connect Gujarat

You Searched For "ConenctGujarat"

ભરૂચ : શહેર અને જિલ્લાની શાળાઓમાં ઓફલાઇન વર્ગો શરૂ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

16 July 2021 1:54 PM GMT
કોરોના મહામારીનો પ્રભાવ ઓછો થતા સરકારની ગાઈડલાઈન અનુસાર સામાન્ય પ્રવાહનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં નવા રેલવે સ્ટેશન સહિતના પ્રોજેકટનું વડાપ્રધાનના હસ્તે ઈ- લોકાર્પણ

16 July 2021 1:46 PM GMT
પીએમ મોદીએ દિલ્હીમાં બેઠા બેઠા વડનગરથી વારાણસી સુપર ફાસ્ટ ટ્રેનને લીલીઝંડી બતાવી હતી.

ભરૂચ : પોલીસને મળ્યું હતું ૫ લાખ રૂપિયાનું ઇનામ, ઇનામી રકમનું જે કર્યું તે વાંચી તમે પણ કરશો "સલામ"

16 July 2021 11:55 AM GMT
ભરૂચ પોલીસે ઇનામની રકમ પોતાની પાસે રાખવાના બદલે મુખ્યમંત્રી રાહતનિધિમાં અનુદાન આપી સરાહનીય કાર્ય કર્યું છે.

અમદાવાદ: કોંગ્રેસના નેતા મનીષ તિવારીનો આરોપ,7 વર્ષમાં દેશની આર્થિક સ્થિતિ ધ્વસ્ત થઈ!

16 July 2021 11:46 AM GMT
મનીષ તિવારી આજે અમદાવાદની મુલાકાતે હતા ત્યારે તેમણે મીડિયાને સંબોધતા કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા

ગાંધીનગર: ધોરણ ૧૨ સાયન્સનું આવતીકાલે પરિણામ, ઓનલાઈન જોઈ શકાશે

16 July 2021 11:18 AM GMT
12 સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો 17મી જુલાઈએ અંત આવી જશે. આવતીકાલે ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે

ભરૂચ : ઝઘડીયા તાલુકામાં તસ્કરોનો તરખરાટ, લીમોદરા ગામે બંધ મકાનમાંથી લાખોના મત્તાની ચોરી

16 July 2021 11:00 AM GMT
સોના-ચાંદીના દાગીના મળી કુલ કિંમત 1,41,000/- રૂપિયાના માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

ભરૂચ : ભારત સરકાર દ્વારા પાણેથા ગામના ખેડૂતને જગજીવનરામ અભિનવ કિસાન પુરસ્કાર એનાયત કરાયો

16 July 2021 10:55 AM GMT
ભારત સરકાર દ્વારા રૂપિયા 1 લાખનું રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું છે.

ગાંધીનગર : કર્ણાટકનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે, MSME સેકટરનો કર્યો અભ્યાસ

16 July 2021 10:50 AM GMT
કર્ણાટકના ઉદ્યોગમંત્રી જગદીશ શેટ્ટારની આગેવાનીમાં 13 સભ્યોનું પ્રતિનિધિ મંડળ રાજયની મુલાકાતે આવ્યું છે..

સુરત : ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારમાં વેક્સિનેશન કેન્દ્રો બંધ, વિલા મોઢે લોકો પરત ફર્યા..!

16 July 2021 9:27 AM GMT
વેક્સિન ખૂટી પડતાં રાજ્ય સરકારે અઠવાડિયામાં 2 દિવસ વેક્સિનેશનને બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ભરૂચ : ગેલ ઈન્ડિયા કંપની દ્વારા સ્વચ્છતા પખવાડિયાની કરાય ઉત્સાહભેર ઉજવણી

16 July 2021 7:16 AM GMT
કોરોના અંતર્ગત અનેક ગામોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો સિંગલ યુઝ પ્લાસ્ટિક, ગમે ત્યાં કચરો નહિ ફેંકવા અભિયાન છેડાયું

ભરૂચ: અંકલેશ્વર પાનોલીની બજાજ હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ

11 July 2021 6:24 AM GMT
વહેલી સવારે ભરૂચનો પાનોલી જીઆઇડીસી વિસ્તાર ઇમરજન્સી સાયરનોની ગૂંજથી ધણધણી ઉઠયો હતો.

પંચમહાલ : કાલોલમાં ગૌમાંસના મુદ્દે કોમી રમખાણો, બે પોલીસ અધિકારીઓને પહોંચી ઇજા

10 July 2021 12:59 PM GMT
પંચમહાલ જિલ્લાના કાલોલમાં ગૌમાંસની બાતમીના મુદ્દે બે કોમના ટોળા આમને સામને આવી જતાં રમખાણો ફાટી નીકળ્યાં