ગુજરાતની ચૂંટણીની ગપશપ નવેમ્બરમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ૬ જનસભા કરશે, કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરાય ગુજરાતમાં પ્રચાર માટે રાહુલ ગાંધીને આમંત્રણ અપાયું છે. આથી, નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં રાહુલ ગાંધી ગુજરાત આવી શકે છે. By Connect Gujarat 04 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા રાહુલ ગાંધીના PAના નામે વડોદરા કોંગ્રેસનાં 2 નેતાઓ સાથે છેતરપિંડી,પોલીસે શરૂ કરી તપાસ રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. By Connect Gujarat 04 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રાનું સાવરકુંડલામાં ભવ્ય સ્વાગત, ભાજપ પર કોંગ્રેસના વાક પ્રહાર... ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 02 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી : રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સહિત આદિવાસીઓએ કોંગી ધારાસભ્ય અનંત પટેલના સમર્થનમાં યોજી આક્રોશ મહારેલી... આજદિન સુધી આરોપીઓ ન પકડાતા કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી સમાજ દ્વારા આદિવાસીઓએ આક્રોશ મહારેલીનું આયોજન કર્યું હતું. By Connect Gujarat 29 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત શંકરસિંહ વાઘેલા કરશે કોંગ્રેસમાં રી-એન્ટ્રી, તખ્તો તૈયાર કરાયો... ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રઘુ શર્મા અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બેઠક બાદ બાપુની રી-એન્ટ્રીને લઈને તખ્તો તૈયાર કરી દેવામાં આવ્યો છે. By Connect Gujarat 29 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત પક્ષ પલ્ટાની મોસમ..! શંકરસિંહ બાપુના પુત્ર મહેન્દ્ર સિંહ વાઘેલાની કોંગ્રેસમાં ઘરવાપસી રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાયા છે. By Connect Gujarat 28 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : ગુજરાત તો PM મોદીનો ગઢ છે, છતાં વડાપ્રધાને કેમ આવવું પડે છે વારંવાર : અશોક ગેહલોત રાહુલ ગાંધીની યાત્રાથી દેશમાં ભાઈચારો ઊભો થશે તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં ભાજપની સાથે જ આપ પર પ્રહાર કરતાં પણ કહ્યું હતું કે By Connect Gujarat 18 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : કોંગ્રેસ પ્રદેશ હોદ્દેદારો સાથે રાજસ્થાનના CM અશોક ગેહલોતની બેઠક, ચૂંટણીલક્ષી ચર્ચા કરાય... રાજ્યમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા સતત બેઠકોનો દોર કરવામાં આવી રહ્યો છે. By Connect Gujarat 18 Oct 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : 'જે જીતી શકે તેમ નથી તેવા લોકો કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે' આવા કચરાને લઈ ભાજપ કરશે શું ? : ડો.રઘુ શર્મા સૌરાષ્ટ્ર ઝોનની 54 બેઠકોનું સોમનાથ સાંનિધ્યે કોંગ્રેસના પ્રભારી ડો.રઘુ શર્મા સહિતના પ્રદેશ - સ્થાનિક પક્ષના આગેવાનો મંથન કરવાના છે. By Connect Gujarat 24 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn