વડોદરા: બાજુવાળા શેઠ શેરીમાં એક મકાનની અંદર સ્લેબ ધરાશાયી થતા માતા દીકરી દબાયા,ફાયરબ્રિગેડે કર્યું રેસ્ક્યુ
મકાનની અંદરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા માતા પુત્રી કાટમાળ નીચે દબાયા હતા,અને ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડ્યા....
મકાનની અંદરનો સ્લેબ અચાનક ધરાશાયી થતા માતા પુત્રી કાટમાળ નીચે દબાયા હતા,અને ફાયર બ્રિગેડ દ્વારા તેમનું રેસ્ક્યુ કરીને સારવાર હેઠળ ખસેડ્યા....
ડ્રગ્સ માફિયાએ આ વખતે નવો જ કસબ અજમાવ્યો હતો.અને આ તરકીબ ને જોઈને પોલીસ પણ સ્તબ્ધ થઇ ગઈ હતી. કોઇએ પણ વિચાર્યું ન હોય એમ ઇકો કારના ટાયરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો.
ચૈતર વસાવા સહિતના કાર્યકરો આંદોલન સ્વરૂપે કલેક્ટર કચેરી પર ઉમટી પડ્યા હતા. આંદોલન કરતા ટોળાને અટકાવવા જતાં પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું...
ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં આવેલી પામલેન્ડ હોસ્પિટલનું સંચાલન ડો. વસીમ રાજે શરૂ કર્યા બાદ હોસ્પિટલ ઘણી પ્રસિદ્ધ બની છે, ત્યારે તેમાં હવે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.
સરસ્વતી નદીમાં સાંજના સમયે વિસર્જન કરવા માટે પરિવાર ગયો હતો. જ્યાં એક બાળક ડૂબતા તેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક 7 લોકો ડૂબવા લાગતા ત્રણને બચાવી લેવાયા હતા
નર્મદા ડેમની જળ સપાટીમાં ફરી એકવાર વધારો નોંધાયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી 135.67 મીટર પહોંચી છે. ઉપરવાસમાંથી ડેમમાં 2,12,916 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે
બાળકને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યારે તેની હાલત ખુબ જ ગંભીર હતી. કેમકે ધનુરનો રોગ જે પણ વ્યક્તિને થાય એમને બચવાનો ચાન્સ ખુબ જ ઓછો રહે છે.
અજમેરના માંગલિયાવાસ વિસ્તારમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર અજાણ્યા લોકોએ લગભગ 70 કિલો વજનના સિમેન્ટના બ્લોક મૂકીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનો પ્રયાસ કર્યો