Connect Gujarat

You Searched For "CORONAVIRUS"

ફાઈઝર બાદ સીરમ ઇન્સ્ટિટ્યૂટે ‘કોવિશીલ્ડ’ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી

7 Dec 2020 4:14 AM GMT
દેશમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે કોરોના વાયરસ વેક્સીનને લઈને અગત્યની જાણકારી મળી રહી છે. અહેવાલ અનુશાર ફાઇઝર બાદ હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા...

સુરત : કોરોનાનું સંક્રમણ રોકવા તંત્રએ લીધો મોટો નિર્ણય, તમે પણ જાણો કેટલા દિવસ બસો રહેશે બંધ

26 July 2020 8:43 AM GMT
સુરતમાં વધી રહેલાં કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી 10 દિવસ માટે એસટી તેમજ ખાનગી બસોને બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. 27મી જુલાઇ સોમવારના રોજથી સુરતમાં...

વિદેશી લોકો યુ.એસ.માં કામ નહીં કરી શકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઇમિગ્રેશન પર મૂક્યો પ્રતિબંધ

23 April 2020 4:13 AM GMT
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ રોગચાળાને પગલે યુ.એસ.માં સ્થળાંતર અટકાવવાના વિશેષ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિએ...

ભાવનગર : કોરોના વાયરસને નાથવા આચાર્યએ શરૂ કરી ઝુંબેશ, જુઓ કેવી રીતે કરે છે કામગીરી

19 April 2020 1:55 PM GMT
ભાવનગર શહેરતથા જિલ્લામાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહયો છે ત્યારે શિહોર ગામના વતની અનેસરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતાં શકિતસિંહ યાદવે ગામડાઓને...

વીજેથી અભિનેતા પૂરબ કોહલી સહિત પરિવારને લંડનમાં થયો કોરોના, હાલતમાં સુધારો

8 April 2020 10:41 AM GMT
પૂરબ કોહલીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરતાં જણાવ્યું કે, તેમને અને તેમના પરિવારે હાલમાં જ કોવિડ-19ને માત આપી છે. તેમણે જણાવ્યું કે, પહેલા દિકરી...

ભરૂચ : વડોદરા રેન્જ આઇ.જી.એ રાજપારડી ગામની લીધી આકસ્મિક મુલાકાત, કોરોના સામે જાગૃત રહેવા કર્યો અનુરોધ

7 April 2020 12:21 PM GMT
ભરૂચ જીલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામે ભરૂચજીલ્લા એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમાએ સોમવારે બપોરે આકસ્મિક મુલાકાત લીધી હતી, ત્યારબાદ મંગળવારે...

લોકોનું સમર્થન ન મળવા પર ભારતમાં કોરોનાનું સંક્રમણ વધ્યું: સ્વાસ્થ્ય મંત્રાલય

31 March 2020 12:40 PM GMT
કોરોના વાઇરસની વર્તમાનની પરિસ્થિતિને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે કોરોના...

ભરૂચ : લોકડાઉન વેળા ચાલતા જતાં લોકો માટે સેવાભાવી યુવાનો દ્વારા જમવા-પાણીની વ્યવસ્થા કરાઇ

26 March 2020 6:30 AM GMT
કોરોના વાયરસની વૈશ્વિક મહામારી સામે રક્ષણ માટે સરકાર તથા સામાજિક અને સ્વૈચ્છીક સંસ્થાઓ સતત રાત દિવસ પ્રયાસમાં લાગી ગઈ છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરના...

લોકડાઉનને ધણા લોકો નથી લઈ રહ્યા ગંભીરતાપૂર્વક, પીએમ મોદીએ કર્યુ ટ્વીટ

23 March 2020 7:17 AM GMT
કોરોના વાઇરસની મહામારી સામે લડવાના સંદેશમાં પીએમ મોદીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યુની જાહેરાત કરી હતી. ધણા લોકોએ તેને ગંભીરતાથી ન લઈ રસ્તા પર ટોળા સાથે...

સુરત : ચીનથી આવેલાં શખ્સને નવી સિવિલ લવાયો, પણ તેણે કર્યું એવું કે તંત્રમાં મચી ગઇ દોડધામ

5 Feb 2020 10:29 AM GMT
સુરતની નવીસિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા કોરોના વાયરસનો શંકાસ્પદ દર્દીહોસ્પિટલમાંથી ભાગી જતાં તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ શખ્સ થોડા સમય...