વડોદરાવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાના આક્ષેપ, પોલીસ કમિશ્નરને પાઠવાયું આવેદનપત્ર પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરમાં લોકહિતની અને જનહિતની કામગીરી કરી રહી છે. By Connect Gujarat 27 Jun 2022Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરાવડોદરા : ફતેપુરામાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિકો સાથે કોર્પોરેટરોનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન..! વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીના ત્રાસથી કંટાળેલી ગૃહિણીઓએ સ્થાનિક ભાજપ મહિલા કોર્પોરેટરોને રજૂઆત કરી હતી. By Connect Gujarat 23 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : સુરત AAPના કોર્પોરેટર જોડાયા હતા ભાજપમાં, અને હવે ફરી પહોચ્યા AAPમાં... AAPના નગરસેવક કુંદન કોઠિયાએ જણાવ્યુ કે, મારી ભૂલ હતી કે, હું ભાજપમાં જોડાઈ અને મને મારી ભૂલનો અહેસાસ થયો છે. તેથી હું મારા ઘરે પરત ફરી છું. By Connect Gujarat 01 Apr 2022Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતગાંધીનગર : વિધાનસભાની ચૂંટણી પહેલા AAPમાં ભંગાણ, સુરતના 5 કોર્પોરેટરો ભાજપમાં જોડાયા એક તરફ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, તો બીજી તરફ રાજ્યમાં આમ આદમી પાર્ટી ભંગાણને આરે હોય તેવું લાગી રહ્યું છે. By Connect Gujarat 05 Feb 2022Share Twitter Share Whatsapp LinkedIn