Connect Gujarat

You Searched For "Court"

સુરત : ગુટખાની પિચકારી મારતા લોકો થઈ જાઓ સાવધાન, બેફામ થૂકનારાઓને કોર્ટ સુધી ઘસડી જવાશે..!

11 Nov 2023 8:54 AM GMT
સુરત શહેરમાં બ્રિજ અને ડિવાઈડરો પર ગુટખાની પિચકારી મારતા લોકો સામે હવે પાલિકા દંડનીય કાર્યવાહી કરવા જઈ રહી છે

ઐતિહાસિક ચુકાદો : 6 કેસમાં 2-2 વર્ષની સજા અને દંડ ફટકારતો ગ્રાહક તકરાર નિવારણ ફોરમ-ભરૂચનો હુકમ...

21 Oct 2023 8:15 AM GMT
ગ્રાહકો છેતરાયા હોય તો તેઓ ગ્રાહક સુરક્ષાની કોર્ટમાં રાવ નાખી શકે છે, ત્યારે આવા જ 6 કેસ ભરૂચની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં દાખલ થયા હતા.

અંકલેશ્વર: નકલી માર્કશીટ કૌભાંડમાં આરોપીઓના કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

18 Oct 2023 12:28 PM GMT
જી.આઈ.ડી.સી.વિસ્તારમાંથી નકલી માર્કશીટ કૌભાંડમાં ઝડપાયેલ બંને આરોપીના પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી.

ભાવનગર : 10 વર્ષ પૂર્વે થયેલ ડબલ મર્ડર કેસમાં 5 હત્યારાઓને આજીવન કારાવાસની સજા ફટકારતી કોર્ટ...

25 July 2023 6:19 AM GMT
ભાવનગર શહેરમાં 10 વર્ષ પૂર્વે એટલે કે, વર્ષ 2013માં થયેલ ડબલ મર્ડર કેસમાં 5 જેટલા હત્યારાઓને ભાવનગર એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કારાવાસની સજા...

અંકલેશ્વર: ગેસ એજન્સીના સંચાલકને રૂ.18 લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ

6 Jun 2023 12:04 PM GMT
અંકલેશ્વર કોર્ટે ઉમિયા ગેસીસના સંચાલકને 18 લાખના ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજાનો હુકમ કર્યો છે.

અવધેશ રાય હત્યાકાંડમાં મુખ્તાર અંસારી દોષી જાહેર, 31 વર્ષ બાદ કોર્ટે આપ્યો ચુકાદો

5 Jun 2023 8:04 AM GMT
મુખ્તાર અંસારીને અવધેશ રાય હત્યા કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. સજા અંગેનો નિર્ણય થોડા સમયમાં આવી શકે છે.

ભરૂચ: ન્યાયાલય ખાતે નેશનલ લોક અદાલતનું કરવામાં આવ્યું આયોજન, પડતર કેસનો કરાયો નિકાલ

13 May 2023 11:06 AM GMT
ભરૂચ જિલ્લા ન્યાયાલય તેમજ તાલુકાની તમામ ન્યાયાલયો ખાતે શનિવારે નેશનલ લોક અદાલત યોજાઇ હતી.

દાહોદ: 6 વર્ષીય ભાણેજ પર દુષ્કર્મ આચારનાર મામાને કોર્ટે ફટકારી ફાંસીની સજા, દુષ્કર્મ બાદ કરવામાં આવી હતી હત્યા

11 May 2023 6:45 AM GMT
દાહોદ જિલ્લાના ગરબાડામાં શૈલેષભાઈ નરસિંહભાઈ માવીએ જ પોતાની છ વર્ષીય કૌટુંબિક ભાણીનું વર્ષ 2020મા અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

સુરત: કોર્ટ પરિષર બહાર હત્યાના આરોપીની જાહેરમાં હત્યા, ચોંકાવનારા CCTV ફૂટેજ બહાર આવ્યા

5 May 2023 12:42 PM GMT
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.

ભાવનગર : તોડકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના કોર્ટે 7 દિવસ રિમાન્ડ મંજૂર કર્યા..!

23 April 2023 6:27 AM GMT
ડમીકાંડમાંથી બહાર આવેલા તોડકાંડ પ્રકરણે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉપર જ હવે સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે,

જામનગર : બોલિવુડના જાણીતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષી ચેક રિટર્ન કેસ સંદર્ભે કોર્ટમાં હાજર રહ્યા

8 April 2023 1:03 PM GMT
બોલિવુડના જાણીતા ડાયરેકટર રાજકુમાર સંતોષી સામે ચેક રિટર્ન કેસની ફરિયાદ નોંધાઈ હતી.

સુરત : પરિવાર સાથે સૂતેલી 2 વર્ષીય બાળકીને ઊંચકી જઈ પીંખનાર નરાધમને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

4 March 2023 6:30 AM GMT
નાની બાળકીઓ ઉપર સુરતમાં છેલ્લા મહિનાઓમાં થયેલા બળાત્કારને લઇ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં કોર્ટ એક પછી એક દાખલારૂપ સજાઓ તમામને ફટકારી રહી છે.