Connect Gujarat

You Searched For "crime news"

રાજકોટમાં મોડી રાતે પોલીસ અને ધાડપાડુ ગેંગ વચ્ચે ફાયરિંગ, ઘટનામાં એક આરોપી સહિત SOG PSI ઇજાગ્રસ્ત

3 Aug 2022 6:45 AM GMT
પોલીસ અને પરપ્રાંતીય ગેંગ વચ્ચે સામસામે ફાયરિંગ થયું હતું. મધ્યપ્રદેશની ધાડપાડુ ગેંગે સોસાયટીને નિશાન બનાવી હતી.

સુરતમાં બાળકી પર રેપ-સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા ફટકારી, ચુકાદામાં ભરૂચનો કેસ સાબિત થયો મહત્વપૂર્ણ

26 July 2022 12:36 PM GMT
આરોપીએ 13મી એપ્રિલે ઘર નજીકથી બાળકીને ઉંચકીને અવાવરુ જગ્યાએ લઈ જઈ પિશાચી કૃત્ય આચર્યું હતું.

અમદાવાદ: ગરીબોના સ્વાંગમાં ગાંજાનો જથ્થો સપ્લાય કરવા આવેલ 7 આરોપીની ધરપકડ

23 July 2022 1:08 PM GMT
આરોપીઓ પોતે ગરીબ હોવાનો ઢોંગ કરતા હતા અને મુસાફરોના સમાનની ચોરી કરી તેમાં ગાંજો સંતાડી હેરાફેરી કરતાં હતા

એટલાન્ટા રેપર ટ્રબલની ગોળી મારી હત્યા, એપાર્ટમેન્ટમાંથી લાશ મળી

7 Jun 2022 7:31 AM GMT
રેપરની લાશ તેના એપાર્ટમેન્ટમાંથી જ મળી આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રેપરના શરીર પર ગોળીઓના નિશાન હતા.

સુરેન્દ્રનગરના સુદામડામાં બે જૂથ વચ્ચે સામસામે હવામાં ફાયરીંગ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

5 Jun 2022 3:01 PM GMT
કાઠી સમાજ અને રબારી સમાજના બે જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો.

બનાસકાંઠા: માત્ર 20 રૂપિયાની લેવડ દેવડ બાબતે મિત્રોએ જ કરી મિત્રની હત્યા,પોલીસે આરોપીઓની કરી ધરપકડ

3 Jun 2022 8:07 AM GMT
છરીના ઘા મારી યુવકની હત્યા મિત્રોએ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ નજીવી બોલાચાલીમાં મિત્રોએ બદલો લીધો

વડોદરા : સરદાર એસ્ટેટ પાસે યુવક પર સામાન્ય બોલાચાલીમાં હથિયાર વડે હુમલો, ગંભીર ઇજાઓ થતાં યુવકનું મોત

2 Jun 2022 8:16 AM GMT
મૃતકના બહેન નેહલ શર્માએ જ્યાર સુધી આદર્શ શર્માને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો

સુરત : સગીરા સાથે શારીરિક અડપલાં કરતો નરાધમની સચિન પોલીસે કરી ધરપકડ...

1 Jun 2022 10:58 AM GMT
બિલાડીના રડવાના અવાજે 13 વર્ષની બાળકી સાથે થઇ રહેલા ગંભીર કૃત્યમાંથી ઉગારી લીધી

45 દિવસથી ગુમ ભિલોડાના 19 વર્ષીય યુવકની હત્યા કરાયેલી લાશ હિંમતનગરના બાંખોર ગામેથી મળી

31 May 2022 7:16 AM GMT
લાશને સગેવગે કરવાના કૃત્યમાં મદદગારી કરનાર અન્ય એક યુવકથી મૃતકના પરિવારનું દુ:ખ સહન ન થતાં ગુમશુદા યુવકની હત્યાનો પર્દાફાશ થયો

બનાસકાંઠા : બેંગ્લોર કમિશનરની અમીરગઢ પોલીસને રૂ. 50 હજાર ઇનામ આપવાની જાહેરાત, જુઓ કોને ઝડપી પાડ્યો..!

30 May 2022 1:01 PM GMT
અમીરગઢ બોર્ડર રાજસ્થાન ગુજરાતની સંવેદનશીલ બોર્ડર છે, જ્યાંથી અનેકવાર નશીલા દ્રવ્યોની હેરાફેરી કરતા શખ્સો સાથે બુટલેગરો પણ ઝડપાતા હોય છે

સુરત : ગુજરાત ATS અને SOG પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઓડિસ્સાથી 6 રીઢા આરોપી ઝડપાયા...

15 May 2022 11:01 AM GMT
ગુજરાત ATS અને સુરત SOG પોલીસ દ્વારા મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.

ભરૂચ: ભોલાવ વિસ્તારમાં આદિવાસી મહિલા પર વિધર્મી યુવાનનો હુમલો,પોલીસે આરોપીની કરી ધરપકડ

5 May 2022 11:49 AM GMT
વિધર્મી યુવકે આદિવાસી ફરિયાદી વિધવા મહિલાને કંપનીની બહાર જ લાફાવાળી કરી તેનો હાથ ખેંચી તેણીને માર માર્યો હતો.