દાહોદ : અપહરણ અને દુષ્કર્મના કેસમાં 23 દિવસથી સબજેલમાં બંધ યુવકનો ગળાફાંસો ખાઈને આપઘાતથી ચકચાર
અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 23 દિવસથી સબજેલમાં બંધ રાજસ્થાનના વતની યુવકે જેલની ખોલીના વેન્ટિલેશન સાથે નાડુ બાંધીને આપઘાત કરી લેતા દોડધામ મચી ગઇ
અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા 23 દિવસથી સબજેલમાં બંધ રાજસ્થાનના વતની યુવકે જેલની ખોલીના વેન્ટિલેશન સાથે નાડુ બાંધીને આપઘાત કરી લેતા દોડધામ મચી ગઇ
તસ્કરોએ આરોગ્ય કેન્દ્રનો દરવાજો તોડી બારીઓના કાચ પણ તોડી નાખ્યા હતા, જ્યાં આરોગ્ય કેન્દ્રમાંથી કેટલાક સરસામાનની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા
થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતી તમામ બોર્ડરો પર રાજ્યના પોલીસ વિભાગ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે,
દાહોદ શહેર તથા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા માટે પોલીસ વિભાગ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જેથી પોલીસના કોમ્બિંગથી ગુનેગારોમાં ખોફનો માહોલ ઉભો થયો
દાહોદ જિલ્લામાં જમીન કૌભાંડ મામલે પોલીસે ભુમાફિયાઓ સામે લાલ આંખ કરી છે. તેવામાં જમીન દલાલ અને માલિકોની ધરપકડ કરતા અન્ય ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
દાહોદના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળાના પટાંગણમાંથી 6 વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ જિલ્લા પોલીસવડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.
લૂંટારુએ ત્રાટકી લૂંટના ગુનાને અંજામ આપ્યો હતો. આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે