Connect Gujarat

You Searched For "development"

સુરત: માંડવીના વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો, સરપંચની ચૂંટણી ન થતા કારભાર વહીવટદારની પાસે

9 Feb 2023 9:17 AM GMT
વદેશિયા ગામનો વિકાસ અટકી ગયો છે.છેલ્લા ૧૧ મહિનાથી ગ્રામ પંચાયતની ચૂંટણી ન થતા ગ્રામજનોને વહીવટી કામમાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.

અમદાવાદમાં તા. 9-10 ફેબ્રુઆરીએ યોજાશે અર્બન-20 સમિટ, 20 દેશોના શહેરોના વિકાસનું ભાવિ નિર્ધારિત થશે...

25 Jan 2023 9:11 AM GMT
અમદાવાદમાં આગામી 9 અને 10 ફેબ્રુઆરી દરમિયાન U20 (અર્બન-20) સમિટ યોજાશે.

નવી સરકારની રચના બાદ આજે પ્રથમ આ વિકાસકાર્યનુંકરાયું લોકાર્પણ,CM ભુપેન્દ્રપટેલ રહ્યા ઉપસ્થિત

14 Dec 2022 9:48 AM GMT
રાજ્યમાં ભાજપની સરકાર બન્યા બાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસે 40 કરોડના ખર્ચે તૈયાર થયેલ અંડરપાસનું લોકાર્પણ...

જામનગર: મહાનગરપાલિકા દ્વારા રૂ. 11 કરોડથી વધુના વિકાસના કાર્યોને અપાય મંજૂરી,જુઓ કયા પ્રકલ્પો નિર્માણ પામશે

30 Oct 2022 6:57 AM GMT
જામનગર મહાનગર પાલિકાની બેઠક યોજાય, વિકાસના વિવિધ કાર્યો માટે અપાય મંજૂરી

વડાપ્રધાન મોદી ભરૂચ અને જામનગરને વિકાસની ભેટ આપશે, શૈક્ષણિક સંકુલનું પણ કરશે ઉદ્ઘાટન

10 Oct 2022 4:23 AM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે સોમવારે ભરૂચ અને જામનગરમાં વિવિધ વિકાસ કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM મોદીએ બનાસકાંઠાને 6909 કરોડના વિકાસ કામોની ભેટ આપી, મા અંબાના ચરણોમાં શિશ ઝુકાવ્યું

30 Sep 2022 4:45 PM GMT
વડાપ્રધાન મોદીના હસ્તે આજે બનાસકાંઠા જિલ્લાના રૂપિયા 6909 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

અમદાવાદમાં બનશે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન, કેન્દ્રિય કેબિનેટે આપી મંજૂરી

29 Sep 2022 8:17 AM GMT
દિલ્હી ખાતે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે.

ડાંગ : 20 વર્ષની વિકાસ ગાથા વર્ણવવા પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો...

12 Sep 2022 10:10 AM GMT
વિશ્વાસથી વિકાસ કાર્યક્રમના અધ્યક્ષ વિજય પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા ઉતરોઉત્તર અનેક વિકાસના કામો થયા છે.

PM મોદીએ 'સેન્ટર-સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ' નું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- નવા ભારતના વિકાસમાં વિજ્ઞાન મહત્વની ભૂમિકા ભજવશે

10 Sep 2022 9:59 AM GMT
પીએમે કહ્યું કે જ્યારે આપણે જ્ઞાન અને વિજ્ઞાન સાથે મળીએ છીએ, ત્યારે વિશ્વની તમામ મુશ્કેલીઓમાંથી મુક્તિનો માર્ગ આપોઆપ ખુલી જાય છે.

અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુખાકરી માટે રૂપિયા ૧૮૭ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું

9 Aug 2022 4:57 PM GMT
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે અમદાવાદ શહેરમાં સુખાકરી માટે રૂપિયા ૧૮૭ કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કર્યું

ભરૂચ : જંબુસર નગરપાલિકાની સામાન્ય સભા મળી, વિકાસના કામોને સર્વાનુમતે મંજૂરી...

30 July 2022 2:45 PM GMT
ભરૂચ જિલ્લાના જંબુસર નગર પાલિકાની સામાન્ય સભા પાલિકા પ્રમુખની અધ્યક્ષતામાં આજરોજ મળી હોવાના તથા આ સભામાં જંબુસર નગરમાં નવી ગટરલાઇનો તથા વરસાદી પાકા...

ભરૂચ: કોંગ્રેસના સભ્યોએ વિકાસ શોધવા ભર સભામાં કાઢ્યું દૂરબીન, ભાજપના સત્તાધીશો થયા લાલઘૂમ

30 July 2022 12:18 PM GMT
નગર સેવા સદનની સામાન્ય સભા તોફાની બની હતી. વિપક્ષે શાશક પક્ષને સાણસામાં લેવા ચાલુ સભામાં દૂરબીન કાઢી વિકાસ શોધવાનો પ્રયાસ કરતાભારે હંગામો થયો હતો