Home > doctor
You Searched For "doctor"
ભરૂચ : અસહ્ય ગરમીથી બેભાન થતાં દર્દીઓની સંખ્યામાં વધારો, જુઓ શું કહ્યું પાલિકાના વિપક્ષે..!
1 April 2022 12:42 PM GMTત્યારે ઉનાળાની સીઝનમાં બપોરના સમયે કામ વગર બહાર નહીં નીકળવા માટે પણ તબીબો અપીલ કરી રહ્યા છે.
સાબરકાંઠા : બાળકીને હતી માથાના વાળ ખાવાની કુટેવ, જુઓ પછી પેટમાં દુ:ખાવો ઊપડતાં શું થયું..!
24 March 2022 8:25 AM GMTઅરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વણજર ગામની 13 વર્ષીય બાળકીના પેટમાં વાળનું ગૂચળું હોવાનું સોનોગ્રાફીમાં બહાર આવ્યું હતું
જુનાગઢ : કરોડરજ્જુની ગંભીર બિમારીનો જન્મના 72 કલાકમાં ઈલાજ જરૂરી, તબીબોએ કરી જટિલ સર્જરી
24 March 2022 7:40 AM GMTસૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત નવજાત શિશુના મગજ અને કરોડરજ્જુની જટિલ સર્જરી જુનાગઢની હોસ્પિટલમાં કરવામાં આવી છે
અમદાવાદ : હોસ્પિટલ ચલાવવાના નિયમો થયાં જટિલ, તબીબોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ
22 March 2022 7:54 AM GMTઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હોસ્પિટલ ચલાવવા માટેના નિયમોને જટિલ બનાવી દેતાં તબીબોમાં રોષ ફેલાયો છે.
ભરૂચ : હોળી-ધૂળેટી પર્વે થતો કેમિકલયુક્ત રંગોનો વપરાશ "જોખમી", પ્રાકૃતિક રંગોથી ઉજવણી કરવા તબીબની સલાહ
14 March 2022 7:20 AM GMTરંગોના પર્વ હોળી-ધૂળેટીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ધૂળેટીના દિવસે કેમિકલયુક્ત રંગોના વપરાશથી લોકોમાં ચામડીના રોગ પણ થતાં હોય છે.
ભરૂચ: ઝઘડીયા પોલીસે દધેડા ગામેથી બોગસ તબીબની કરી ધરપકડ
13 March 2022 10:45 AM GMTઝઘડીયાતાલુકાના દધેડા ગામે આવેલ એક દવાખાનામાં કથિત બોગસ ડોક્ટર દવાખાનું ચલાવતો હોવાની પોલીસને બાતમી મળી હતી.
દેવભૂમિ દ્વારકા : સલાયાના પશુ સારવાર કેન્દ્રમાં પશુપાલકો તો આવે છે, પણ તબીબ નહીં..!
5 Feb 2022 8:30 AM GMTદેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે આવેલ પશુ સારવાર કેન્દ્રમાં તબીબ નહીં હોવાના કારણે સ્થાનિક પશુપાલકોએ ભારે હોબાળો મચાવ્યો હતો.
લતા મંગેશકર હજુ પણ ICUમાં, ડોક્ટરે જણાવી પરિસ્થિતિ, કહ્યું- કોઈને મળવાની મંજૂરી નથી
16 Jan 2022 10:52 AM GMTસુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે
ગાંધીનગર : અચાનક જ સિવિલ હોસ્પિટલમાં મુખ્યમંત્રીની "ENTRY", દર્દીઓ સાથે વાતચીત કરી તબીબોને જરૂરી સૂચનો આપ્યા
27 Dec 2021 6:48 AM GMTમુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અચાનક પહોચ્યા સિવિલ હોસ્પિટલ ,હોસ્પિટલનું નિરીક્ષણ કરી તબીબો-દર્દીઓ સાથે વાતચીત કરી
દાહોદ : એશિયામાં સર્વ પ્રથમ વખત સૌથી ભારે ગાંઠને વજાયનલ સર્જરીથી દૂર કરાય, તબીબની સિદ્ધિ એશિયા બુકમાં પ્રમાણિત...
1 Dec 2021 4:14 AM GMTદાહોદના એક તબીબે દર્દીની અતિવિશેષ શારીરિક સ્થિતિમાં પણ સાડા છ કિલોની અંડાશયની ગાંઠ કોઇ પણ ચીરકાપ વીના વજાયલન સર્જરીથી દૂર કરીને એશિયા બૂક ઓફ વર્લ્ડ...
ગીર સોમનાથ: સરકારી જમીન પર રિસોર્ટ ઉભુ કરનાર તબીબ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો
9 Aug 2021 5:26 AM GMTગીર સોમનાથ જિલ્લાના હડમતિયા ગીરમાં એક તબીબે વનવિભાગની સરકારી જમીન પર આલિશાન સુવિધાઓ સાથેનું રિસોર્ટ બનાવી કોમર્શિયલ ઉપયોગ શરૂ કરતા તબીબ સામે લેન્ડ...
અમદાવાદ : ઇન્ટર્ન ડોકટરોની વેતન વધારાની માંગ સાથે હડતાળ
14 Dec 2020 2:30 PM GMTસ્ટાઇપેન્ડ અને માનદ વેતન વધારવાની માગણી સાથે આજથી રાજ્યના તમામ ઇન્ટર્ન ડોકટરો હડતાળ પર ઉતર્યા છે આ ડોકટરો જ્યા સુધી પોતાની માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં...