અમદાવાદ : ગુજરાત ATSને કચ્છના જખૌમાંથી મળી આવ્યું રૂ. 250 કરોડનું બિનવારસી ડ્રગ્સ…
જખૌમાંથી મળ્યું રૂ. 250 કરોડનું બિનવારસી ડ્રગ્સ પાકિસ્તાનીઓએ ડ્રગ્સ દરિયામાં ફેંક્યું હશે : BSF
જખૌમાંથી મળ્યું રૂ. 250 કરોડનું બિનવારસી ડ્રગ્સ પાકિસ્તાનીઓએ ડ્રગ્સ દરિયામાં ફેંક્યું હશે : BSF
જુહાપુરમાંથી 19 વર્ષીય યુવકની ડ્રગ્સ સાથે કરાય ધરપકડ યુવક ખિસ્સામાં ડ્રગ્સ લઈને વેચવા ફરી રહ્યો હતો : પોલીસ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂ. 7.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે શાહીબાગ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી 2.95 કરોડનું યુ એસ એ જતું ડ્રગ્સનું પાર્સલ ઝડપી લીધું હતું.
ગુજરાત ATSસે ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સોનીની ચાલી નજીકથી રૂ. 24 લાખના MD ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને આંતરરાષ્ટ્રીય સમુદ્રી સીમા પાસેથી આશરે 56 કિલો જેટલું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે
જેના વિરોધમાં અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટી નજીક NSUIના કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.