ગુજરાત અમરેલી : ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ અમરેલી જિલ્લા SOG પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સને રૂ. 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 19 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: વકફ બોર્ડનો ડુપ્લીકેટ હુકમ પત્ર રજૂ કરી છેતરપિંડી આચરનાર 5 શખ્સોની બી ડિવિઝન પોલીસે કરી અટકાયત અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા By Connect Gujarat 03 Apr 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: ફોટો સ્ટુડિયોમાં ચાલતા ડુપ્લીકેટ સરકારી દસ્તાવેજ બનાવવાના રેકેટનો પર્દાફાશ, ડમી ગ્રાહક બની પોલીસે ઓપરેશન પાર પાડ્યુ સ્ટુડિયોમાં હજાર વ્યક્તિએ એક ડોક્યુમેન્ટમાં સુધારનો કરવામાં રૂ. 600ની માંગણી કરી હતી. By Connect Gujarat 23 Mar 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ખેડા:GIDCમાં ઝેરી કેમિકલ પાઉડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ડુપ્લિકેટ તાડી બનાવાતી હોવાનો ઘટસ્ફોટ બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યા હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. By Connect Gujarat 20 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : રૂ. 2 હજારની નોટના બદલામાં રૂ. 500ના દરની ડુપ્લીકેટ ચલણી નોટ આપવાના ષડયંત્રનો પર્દાફાશ..! By Connect Gujarat 29 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : જગન્નાથજીની રથયાત્રામાં PM મોદી અને CM યોગીના ડુપ્લિકેટે લોકોમાં જમાવ્યું ભારે આકર્ષણ અમદાવાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમ્યાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટેબલા જોવા મળ્યા છે By Connect Gujarat 01 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: યુવક પાસેથી 500ની ડુપ્લીકેટ નોટો ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ રંગેહાથ ઝડપાયો વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં એસઓજીની ટીમે એક યુવકને 500 રૂપિયાના દર ની 586 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો. By Connect Gujarat 12 May 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત આણંદ : ડુપ્લિકેટ માર્કશીટના કૌભાંડનો પર્દાફાશ, રૂ. 1.19 લાખના મુદ્દામાલ સાથે 2 શખ્સોની ધરપકડ આણંદ જીલ્લામાં ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના કૌભાંડનો સાઇબર ક્રાઇમ પોલીસે પર્દાફાશ કર્યો છે. By Connect Gujarat 25 Mar 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : જુઓ, ભેજાબાજો મોટા કૌભાંડને અંજામ આપે તે પહેલાં જ પોલીસે કર્યો પર્દાફાશ… ભાવનગરમાં ગેરકાયદેસર રીતે ડોક્યુમેન્ટ મેળવી તેના પરથી જીએસટી નંબર પ્રાપ્ત કરી કરોડો રૂપિયાની કરચોરીનો નવો જ કીમિયો હાથ ધરવામાં આવ્યો હતો. By Connect Gujarat 19 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn