અમરેલી : ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
અમરેલી જિલ્લા SOG પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સને રૂ. 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લા SOG પોલીસે ડુપ્લીકેટ જંતુનાશક દવા બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી કરતા ભેજાબાજ શખ્સને રૂ. 12.88 લાખના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ પાંચ ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા
સ્ટુડિયોમાં હજાર વ્યક્તિએ એક ડોક્યુમેન્ટમાં સુધારનો કરવામાં રૂ. 600ની માંગણી કરી હતી.
બિલોદરા ગામેથી ઉજાગર થયેલા નશાકારક સિરપકાંડ હજી સમેટાયો નથી. ત્યા હવે નશાકારક કેમીકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.
અમદાવાદ ખાતે આજે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા દરમ્યાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટેબલા જોવા મળ્યા છે
વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા કપરાડામાં એસઓજીની ટીમે એક યુવકને 500 રૂપિયાના દર ની 586 ડુપ્લીકેટ નોટો સાથે ઝડપી પાડ્યો.