દેવભૂમિ દ્વારકા : લોકોને કરોડપતિ બનાવવાનું સપનું બતાવી રૂ. 40 લાખથી વધુની છેતરપિંડી, ઠગબાજ મામા-ભાણેજની ધરપકડ
'કરોડપતિ' બનાવવાનું સપનું બતાવી લાખો રૂપિયા ખંખેરનાર મામા-ભાણેજની ઠગ જોડીને દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડયા..
'કરોડપતિ' બનાવવાનું સપનું બતાવી લાખો રૂપિયા ખંખેરનાર મામા-ભાણેજની ઠગ જોડીને દ્વારકા સાયબર ક્રાઇમ પોલીસે મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપી પાડયા..
કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પાલ આંબલિયા પણ લારી-ગલ્લાના વેપારીઓની વહારે આવ્યા છે,અને તેઓ ઉપવાસમાં જોડાયા છે,અને તેઓએ સ્થાનિક તંત્ર પર આકરા પ્રહારો કર્યા
ઓખા મંડળમાં માછીમારી બોટના રજિસ્ટ્રેશન અને કોલ લાયસન્સમાં મોટું કૌભાંડ પકડાયું છે. જિલ્લા એસઓજી પોલીસે આ કેસમાં બે મુખ્ય આરોપી સહિત 11 આરોપીની ધરપકડ કરી
દરિયા કિનારે આવેલી ધ સ્કાય કમ્ફર્ટ બીચ હોટલને તંત્ર દ્વારા સીલ કરવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી થોડા દિવસો પહેલા જ હોટલને નિયમભંગ બદલ નોટિસ આપવામાં આવી હતી.
જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા જગત મંદિર દ્વારકા ખાતે ભગવાન શ્રી કૃષ્ણના જીવન આધારિત વેશભૂષા સ્પર્ધા યોજાઈ
અગાઉ જખોમાં પકડાયેલ ડ્રગ્સ બાબતે પકડાયેલ રમઝાન હાજી ગની હાલ જેલવાસ ભોગવી રહ્યો છે
આહીર સમાજના અગ્રણી અને ભાજપના પ્રદેશ મંત્રી સહિત પરિવાર દ્વારા દ્વારકા જગત મંદિર ખાતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું,