ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ગણેશજીની માટીની પ્રતિમા બનાવવાની સ્પર્ધા યોજાય
ગણેશ મહોત્સવ નિમિત્તે ઝાડેશ્વર ગામમાં આવેલ કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
ગણેશ મહોત્સવ નિમિત્તે ઝાડેશ્વર ગામમાં આવેલ કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓ માટે ઈકો ફ્રેન્ડલી માટીના ગણેશ બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
અંકલેશ્વર નવી દીવીના શ્રીજી ભક્તોની અનોખી પહેલ, ભાથીજી યુવક મંડળે બનાવી ઇકોફ્રેન્ડલી શ્રીજી પ્રતિમા.
કનેકટ ગુજરાત કાર્યાલયમાં દુંદાળાદેવનું આગમન, શાસ્ત્રોકત વિધિથી શ્રીજી પ્રતિમાની કરાઇ સ્થાપના.
ગણેશ મહોત્સવને લઈને પોલીસ કમિશનરનું જાહેરનામું, લાઉડ સ્પીકર માટે પણ પોલીસની લેવી પડશે મંજૂરી.
બંગાળી મૂર્તિકારો દ્વારા માટીની શ્રીજી પ્રતિમાઓને આખરી ઓપ, શ્રીજીભક્તો પણ માટીની પ્રતિમાનું જ સ્થાપન કરે તેવી અપીલ.
કોરોનાની ત્રીજી લહેર આવશે કે નહિ તે નકકી નથી પણ ગણેશ મહોત્સવ ઉજવાશે તે લગભગ નકકી થઇ ગયું છે