Connect Gujarat

You Searched For "election2022"

ગુજરાતમાં મતદાનના સપ્તાહમાં ૩૦ હજાર જેટલા લગ્નપ્રસંગ, મતદાન પર થશે અસર

7 Nov 2022 7:18 AM GMT
નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બર ના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે

વલસાડ: PM મોદીએ ચૂંટણી પ્રચારના કર્યા શ્રી ગણેશ, વિશાળ જનસભા સંબોધી

6 Nov 2022 12:42 PM GMT
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.પી.એમ.મોદીએ વલસાડ જીલ્લામાં ભાજપની વિશાળ જનસભા સંબોધી હતી

સાબરકાંઠા : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા પહોંચી હિંમતનગર...!

6 Nov 2022 6:57 AM GMT
ગુજરાતમાં ચુંટણીની જાહેરાત થતાની સાથે અનેક રાજકીય પાર્ટીઓ પ્રચાર શરૂ કરી દીધા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા હિમતનગર આવી પહોચી...

અમદાવાદ : AAPના વધુ 21 ઉમેદવારોના નામ જાહેર, જુઓ વિરમગામથી હાર્દિક પટેલ સામે કોને ઉતાર્યા મેદાને..!

5 Nov 2022 11:39 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતેથી વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

ગાંધીનગર : કેન્દ્રીય ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ચૂંટણીલક્ષી બેઠક પૂર્ણ, દિલ્હી દરબારમાં મોકલાશે ઉમેદવારોના નામ...

5 Nov 2022 10:13 AM GMT
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં મળી ચૂંટણીલક્ષી બેઠક, ત્રિદિવસીય બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર : ચૂંટણીના ધમધમાટ વચ્ચે કાયદો-વ્યવસ્થાને પહોંચી વળવા પોલીસ સજ્જ, ઠેર ઠેર વાહનોનું સઘન ચેકિંગ...

5 Nov 2022 9:31 AM GMT
ગુજરાતમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારે પોલીસ વિભાગને આદેશ આપ્યા છે...

PM નરેન્દ્ર મોદી ગુજરાતમાં 25થી વધુ સભા ગજવશે, સમગ્ર રાજ્યને આવરી લેવાશે...

5 Nov 2022 7:31 AM GMT
ભારતીય જનતા પાર્ટીએ પણ શરૂ કરી તૈયારી, ગુજરાતમાં PM મોદી 25થી વધુ સભા ગજવશે

ભાવનગર : સમાજના આગેવાનોને ટિકિટ આપવાની ક્ષત્રીય સમાજની માંગ, નહીં તો કરશે પક્ષ વિરુધ મતદાન !

5 Nov 2022 6:39 AM GMT
ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચુક્યું છે, ત્યારે હવે વિવિધ સમાજના લોકો પોતાના સમાજના આગેવાનોને રાજકીય પ્રતિનિધિત્વ મળે તેવી માંગ કરી રહ્યા છે.

ડાંગ વિધાનસભા મતદાર વિસ્તારમાં આદર્શ ચૂંટણી આચાર સંહિતા માટે વહીવટી તંત્ર કટિબદ્ધ...

3 Nov 2022 10:27 AM GMT
આચાર સંહિતાનુ જિલ્લામાં ઉલ્લંઘન ન થાય તેની તકેદારી સાથે બદલી, બઢતી, નિમણૂક ઉપર રોક લાગવા સાથે કર્મચારી/અધિકારીઓની રજા મંજૂર નહીં કરી શકાય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું, 2 તબક્કામાં યોજાશે મતદાન

3 Nov 2022 8:27 AM GMT
ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે તો તારીખ 8મી ડિસેમ્બરે મતગણતરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ભાવનગર : AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે સભા ગજવી, કોળી સમાજના આગેવાનોની AAPમાં એન્ટ્રી...

30 Oct 2022 1:11 PM GMT
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ઉપસ્થિતિમાં ભાવનગર જિલ્લા કોળી સમાજના આગેવાનો 'આપ'માં જોડાયા હતા.

ભરૂચ: જંબુસર અને વાગરા બેઠક પર ભાજપના ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પૂર્ણ,જુઓ કોણે કોણે નોંધાવી દાવેદારી

28 Oct 2022 12:33 PM GMT
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા ના શુક્રવારે બીજા દિવસે બપોર સુધી જંબુસર બેઠક માટે મુરતિયાઓની મેરેથોન દાવેદારી ચાલી