ત્રિપાંખિયા જંગ સાથે રાજ્યમાં વધુ રસપ્રદ બન્યો ચૂંટણીનો મુકાબલો, જુઓ કનેક્ટ ગુજરાતનું એનાલિસિસ...
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી જંગના મેદાને છે. રાજ્યમાં 27 વર્ષથી ભાજપનું સાસન છે
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાજપ, કોંગ્રેસ અને આપ ચૂંટણી જંગના મેદાને છે. રાજ્યમાં 27 વર્ષથી ભાજપનું સાસન છે
વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.
આ રિપોર્ટમાં પહેલા તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારના સોગંદનામું રસપ્રદ વિશ્લેષણ કરવામાં આવ્યું છે.
ચૂંટણીમાં જે તે ઉમેદવારને જ મત મળે તે માટે કોઈપણ પાર્ટી કે, પછી અપક્ષ ઉમેદવાર માટે નિશાન ખૂબ જ મહત્વનું છે. મતદારોમાં કમળ, પંજો, ઝાડુ, હાથી વગેરે નિશાન જાણીતા છે.
અમદાવાદના સાણંદના પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલે તેમના ફ્લેટના 5માં માળેથી કુદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે
પંજાબના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક ભગવંત માન આજે વલસાડ જિલ્લામાં ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.
ડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લે 2017 કે તે પહેલાં કેદી પંચાયતના સદસ્યો પસંદ કરવા માટે ચૂંટણી થઈ હતી