અમદાવાદ : ઊંટ ગાડી સાથે રેલી યોજી ખેડૂતો પહોચ્યા ધંધુકા APMC, જાણો અનોખા વિરોધનું કારણ..!
ધંધુકા APMCમાં અધિકારીઓની મુદ્દત થઈ છે પૂર્ણ કિસાન ક્રાંતિ મંચ સહિત ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
ધંધુકા APMCમાં અધિકારીઓની મુદ્દત થઈ છે પૂર્ણ કિસાન ક્રાંતિ મંચ સહિત ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
ખેડૂતોને વીજળી આપવા સરકારનો નવો નિર્ણય 8 કલાકના બદલે માત્ર 6 કલાક વીજળી અપાશે 10 કલાક વીજળી આપવા ખેડૂતોનો ઉગ્ર વિરોધ
વાહનો ખાનગી જમીનમાંથી લઇ જવાતા પાકને વ્યાપક નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી હતી
ખેડૂતો માટે વિજળી બચાવવા ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને સ્વૈચ્છિક બંધ પાળવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે.
લીલા નાળીયેરનો ગઢ ગણાતા ગીર સોમનાથ જીલ્લામાં નાળીયેરના બગીચાઓ પર સફેદ જીવાતનું સંકટ ઘેરાયું છે.
નવસારી જિલ્લામાં કેરી પકવતાં ખેડુતોના લલાટે ચિંતાની લકીરો ઉપસી છે અને તેનું કારણ છે વાદળછાયુ વાતાવરણ..
રાજ્યના ઉર્જામંત્રીએ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં ખેડૂતોને 6 કલાક પૂરતો વીજ પુરવઠો આપવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.