Connect Gujarat

You Searched For "Festival"

અંકલેશ્વર : શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં વાર્ષિક રમત ગમત ઉત્સવ યોજાયો

31 Jan 2024 6:38 AM GMT
અંકલેશ્વર GIDC ખાતે આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમત ગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શા માટે સંકટ ચોથ પર ગણપતિ બાપ્પાને તલ-ગોળ માંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ?

29 Jan 2024 5:59 AM GMT
પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સકટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, તિલકૂટ ચોથ અને વક્રતુંડી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે.

વડોદરા: શાળા મહોત્સવ 2023-24નો સમાપન મહોત્સવ યોજાયો,વિવિધ રમતોનું કરવામાં આવ્યુ આયોજન

5 Jan 2024 12:24 PM GMT
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમોત્સવ 2023 24નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

મકરસંક્રાતિના પર્વમાં ચીકી આરોગવાની પરંપરા, ચીકી બનાવી આર્થિક ઉપાર્જન મેળવતો ભરૂચનો પરિવાર...

3 Jan 2024 9:56 AM GMT
ઉત્તરાયણ પર્વમાં ચીકી આરોગવાની અનોખી પરંપરા ચાલી આવી છે, ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ વેરાયટીની ચીકી બનાવી ભરૂચનો એક પરિવાર આર્થિક ઉપાર્જન મેળવી...

હેરિટેજ સાઇટ પાવાગઢ ખાતે પંચમહોત્સવની તડામાર તૈયારી,કલેક્ટરે સૌને મહોત્સવનો લાભ લેવા કર્યો અનુરોધ

21 Dec 2023 9:04 AM GMT
આગામી 25 ડિસેમ્બર થી પાંચ દિવસ માટે યાત્રાધામ પાવાગઢ ના વડાતળાવ ખાતે યોજાનાર પંચ મહોત્સવ - 2023 કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ફેસ્ટિવલ લિસ્ટ 2024 : નવા વર્ષમાં આ મુખ્ય તહેવારો આ તારીખો પર આવી રહ્યા છે, વાંચો સંપૂર્ણ સૂચિ...

13 Dec 2023 11:30 AM GMT
ફેસ્ટિવલ લિસ્ટ 2024 નવા વર્ષની શરૂઆત સાથે, લોકો પણ મોટા તહેવારોની રાહ જોવાનું શરૂ કરે છે

અરવલ્લી: યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય મહોત્સવનો પ્રારંભ,મંત્રી બચુ ખાબડ રહ્યા ઉપસ્થિત

3 Dec 2023 6:35 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા

અરવલ્લી : સંગીત અને ભક્તિના સમન્વય સમા શામળાજી મહોત્સવનું 2 દિવસીય ભવ્ય આયોજન...

2 Dec 2023 7:32 AM GMT
સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે તા. તા. 2 અને 3 ડિસેમ્બર 2023ના રોજ શામળાજી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

અમરેલી : CM ભુપેન્દ્ર પટેલના હસ્તે દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ મહોત્સવનો પ્રારંભ...

23 Nov 2023 8:23 AM GMT
CM ભુપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં દાદા ભગવાનની ૧૧૬મી જન્મજયંતિ નિમિત્તે અમરેલીના ત્રિમંદીર ખાતેથી ૭ દિવસીય મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.

છઠ પુજા : આ રીતથી થાય છે ખારણા પુજા, જાણો તેનું ધાર્મિક મહત્વ

18 Nov 2023 5:55 AM GMT
આસ્થાનું મહાપર્વ છઠ પૂજા કહેવાય છે કે ખૂબ મુશ્કેલ છે છઠ પુજા વ્રતના નિયમો, આ મહાન ઉત્સવનો આજે બીજો દિવસ છે.

આ દિવાળીમાં સ્કેમર્સથી રહેજો સાવધાન, નહીં તો થઈ જશે તમારું બેંક એકાઉન્ટ ખાલી.!

11 Nov 2023 7:36 AM GMT
દિવાળીનો તહેવાર એટલે ઘણી બધી ખરીદી અને ખર્ચનો સમય, તેથી જો તમે સજાગ ન રહો તો તમે ગમે ત્યારે સાયબર સ્કેમનો શિકાર બની શકો છો.

સોનામાં સુગંધ ભળી : ધનતેરસ નિમિત્તે જ્વેલર્સ શોપમાં સોના-ચાંદીની ખરીદી માટે ગ્રાહકોનો ધસારો...

10 Nov 2023 11:47 AM GMT
વડોદરા અને સુરત સહિત રાજ્યભરના જ્વેલરી બજારમાં વહેલી સવારથી સોના-ચાંદીની ખરીદી કરવા ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી.