Connect Gujarat

You Searched For "Festival"

આ રીતે પરિવારના દરેક સભ્ય માટે હોળીના તહેવારને યાદગાર બનાવો...

22 March 2024 7:50 AM GMT
હોળી પર એકબીજા પર રંગો લગાવવા અને ફોટો ક્લિક કરાવવા એ પૂરતું નથી,

નવપરિણીત યુગલો આ રીતે પણ તેમની પ્રથમ હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવવાનો પ્લાન કરી શકે છે...

22 March 2024 7:23 AM GMT
ખાસ લગ્ન પછી ઉજવાતા દરેક તહેવાર અને હોળીના તહેવારને લઈને યુગલોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહ છે.

આ લોકોએ હોલિકા દહન ન જોવું જોઈએ, નહીં તો જીવનમાં વધી શકે છે મુશ્કેલીઓ...

20 March 2024 8:03 AM GMT
દર વર્ષે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે.

શ્રમિકોની અછત..! : એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર-પાનોલીમાં હોળી-ધૂળેટી નિમિત્તે શ્રમિકો વતનની વાટે

17 March 2024 12:16 PM GMT
એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતાં ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે જ શ્રમિકોની અછત ઉભી થતી હોય છે.

અમે લોકશાહીના સૌથી મોટા તહેવાર માટે તૈયાર છીએ: પીએમ મોદી

16 March 2024 4:18 PM GMT
ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાશે અને 4 જૂને મતગણતરી થશે. 18મી...

જો તમે હોળીના તહેવારને યાદગાર બનાવવા માંગો છો, તો ભારતમાં આ સ્થળોએ રંગોનો તહેવાર ઉજવો.

15 March 2024 10:00 AM GMT
રંગોનો તહેવાર હોળી હિન્દુ ધર્મના સૌથી મોટા અને મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે.

જો તમે પહેલીવાર શિવરાત્રીનું વ્રત કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું નહીં.

6 March 2024 11:43 AM GMT
મહાશિવરાત્રીનો તહેવાર હિંદુ ધર્મમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે .

શું તમે આગ્રા તરફ ફરવા જવાનું વિચારો છો, તો સાથે આ જગ્યાઓની પણ મુલાકાત લો.

24 Feb 2024 11:07 AM GMT
આગ્રામાં આ દિવસોમાં તાજ મહોત્સવ ચાલી રહ્યો છે.

વસંત પંચમીના અવસર આ ખાસ વાનગી પીળો પુલાવ ઘરે જ બનાવી, માતા સરસ્વતીને અર્પણ કરો

14 Feb 2024 9:50 AM GMT
વસંતપંચમી એ વસંતઋતુમાં ઉજવવામાં આવતો પ્રથમ તહેવાર છે.

અંકલેશ્વર : શ્રી ગટ્ટુ વિદ્યાલયમાં વાર્ષિક રમત ગમત ઉત્સવ યોજાયો

31 Jan 2024 6:38 AM GMT
અંકલેશ્વર GIDC ખાતે આવેલ શ્રી ગટ્ટુ વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રમત ગમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શા માટે સંકટ ચોથ પર ગણપતિ બાપ્પાને તલ-ગોળ માંથી બનાવેલો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે ?

29 Jan 2024 5:59 AM GMT
પોષ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી સકટ ચોથ, સંકષ્ટી ચતુર્થી, તિલકૂટ ચોથ અને વક્રતુંડી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે.