ભરૂચ ભરૂચ: જંબુસર પાદરા રોડ પર પ્લાસ્ટિકના બેરલ બનાવતી કંપનીમાં આગનું તાંડવ, 7 કલાક બાદ આગ આવી કાબુમાં ! ભરૂચના જંબુસર અને વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ માઉઝર કંપનીમાં આગ ફાટી નીકળી હતી. લગભગ સાત કલાકથી વધુની જહેમત બાદ ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો By Connect Gujarat Desk 12 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, 5 ફાયર ટેન્ડરોએ મોડી રાતે આગ પર કાબુ મેળવ્યો અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 11 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : નબીપુર નજીક આઇસર ટેમ્પોની કેબિનમાં આગ લાગતાં દોડધામ, ચાલકની સમય સૂચકતાથી મોટી જાનહાનિ ટળી ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર નબીપુર નજીક એક આઇસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 04 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત બનાસકાંઠા : થરાદ માર્કેટિંગ યાર્ડ નજીક 2 દુકાનો ભડકે’ બળી, ફાયર ફાઇટરો દોડ્યા... બનાસકાંઠા જિલ્લાના થરાદમાં માર્કેટિંગ યાર્ડ સામે આવેલ 2 દુકાનોમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. By Connect Gujarat Desk 01 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચના જંબુસરમાં ઝામડી ગામમાં આગ લાગતા ત્રણ મકાન બળીને ખાખ,સ્થાનિકોમાં મચી દોડધામ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ઝામડી ગામમાં ત્રણ મકાનોમાં આગનો બનાવ બન્યો છે,સર્જાયેલી ઘટનામાં મકાન બળીને ખાખ થઇ ગયા હતા, By Connect Gujarat Desk 13 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રહાડપોર ગામમાં શોપિંગ સેન્ટરમાં આગ લાગતા નાસભાગ મચી,પાંચ દુકાનો આવી આંગની ઝપેટમાં ભરૂચના રહાડપોર ગામમાં આવેલ એક શોપિંગ સેન્ટરમાં આગનો બનાવ બન્યો હતો,જેમાં એક સાથે પાંચ દુકાનો આગની ઝપેટમાં આવી જતા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. By Connect Gujarat Desk 10 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ શહેરના સ્ટેશન માર્ગને અડીને આવેલ કાપડની દુકાનમાં આગથી દોડધામ મચી ભરૂચ શહેરના સ્ટેશન માર્ગને અડીને આવેલી એક કપડાની દુકાનમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી.આ અંગેની જાણ નગરપાલિકાના ફાયર બ્રિગેડ કરવામાં આવી હતી. By Connect Gujarat Desk 05 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: પંચમુખી હનુમાન પાસે બીજા માળે આવેલા કાફેમાં આગ લાગતા નાસભાગ મચી વડોદરા શહેરમાં પંચમુખી હનુમાન પાસે ખાનગી કોમ્પલેક્ષમાં બીજા માળે આવેલા કાફેમાં આગ લાગી હતી.જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. By Connect Gujarat Desk 03 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : સરકારી કચેરીના દરવાજે બેલમાં આગ લાગતાં ફાયર વિભાગનું “હાસ્યાસ્પદ” ડિંગડોંગ, કલાકો બાદ કોલ મળતા કચેરીમાં કરી મુકી દોડાદોડી... વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસની બહાર લાગેલા બેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, 3 કલાક બાદ કોલ મળતા ફાયર વિભાગની ટીમે કચેરીમાં દોડાદોડી કરી મુકી હતી. By Connect Gujarat Desk 02 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn