Connect Gujarat

You Searched For "Firing"

અમદાવાદ: વસ્ત્રાલમાં સોસાયટીના મેન્ટેનન્સની માથાકૂટમાં યુવક પર ફાયરિંગ, ગંભીર હાલતમાં સારવાર હેઠળ

7 Dec 2021 3:24 PM GMT
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ બનવા બન્યા છે. જેમાં એક હત્યા, એક હત્યાની કોશિશ અને ફાયરિંગનો બનાવ બન્યો છે.

ઉત્તરપ્રદેશ: ફરુખાબાદ જિલ્લા જેલમાં અફરાતફરી,સાથી કેદીના મોત બાદ કેદીઓએ જેલમાં કરી આગચંપી-અનેક રાઉન્ડ ફાયરિંગ

7 Nov 2021 7:55 AM GMT
ઉત્તરપ્રદેશના ફરુખાબાદ જિલ્લા જેલમાં, કેદીઓએ રવિવારે સવારે પોતાના સાથીના મૃત્યુને લઈને હંગામો મચાવ્યો હતો.

ભરૂચ:હાઇવે પર ચાલતી બસમાં રૂ. 2.50 કરોડના હીરાની લૂંટનો નિષ્ફળ પ્રયાસ

24 Aug 2021 2:48 AM GMT
ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ ઉપર બસમાં સવાર આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટવાનો પ્રયાસ થયો છે.

પંચમહાલ : ઘોઘંબાના કાલસરમાં ફાયરિંગની ઘટનામાં આવ્યો નવો વળાંક

5 July 2021 11:26 AM GMT
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાલસર ગામે ગત મોડી સાંજે ફાયરીંગની ઘટના સામે આવી હતી જેમાં ગામના ડેપ્યુટી સરપંચના ૨૫ વર્ષીય યુવાન અનીલ રાઠવા પોતાનું...

અમદાવાદ: એક તબીબના હાથમાં ઇન્જેકશનના બદલે આવી ગઈ પિસ્તોલ અને પછી શું થયું જુઓ

11 March 2021 6:38 AM GMT
અમદાવાદ શહેરમાં અસામાજિક તત્વો બાદ હવે ડોક્ટરને પણ કાયદાનો કોઇ ડર રહ્યો ન હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ હેતવી હોસ્પિટલના...

જામનગર : ભુમાફિયા જયેશ પટેલના વિરોધી જયસુખ ઉર્ફે ટીના પર ગોળીબાર

28 Jan 2021 11:53 AM GMT
જામનગરમાં ભુમાફિયા જયેશ પટેલ તથા તેના સાગરિતો વિરૂધ્ધ ગુજસીટોકનો કોરડો વિંઝવામાં આવ્યો હોવા છતાં ગુનાખોરી અટકવાનું નામ લઇ રહી નથી. ફરાર જયેશ પટેલના...

અમદાવાદ : ઓઢવમાં નીકળેલા વરઘોડામાં જાહેરમાં ફાયરીંગ, જુઓ પોલીસે કરી કોની ધરપકડ

11 Dec 2020 10:21 AM GMT
અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારમાં વરઘોડા દરમ્યાન વરરાજાએ હવામાં ફાયરિંગ કરતા પોલીસ દોડતી થઇ હતી અને પોલીસે ફરિયાદ નોંધી વરરાજાની અને તેના પિતાની...

દિલ્હી : ભાજપ નેતા ઝુલ્ફીકાર કુરૈશીની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી, દીકરા પર ચાકુથી કર્યો હુમલો

23 Nov 2020 6:03 AM GMT
દિલ્હીના નંદ નગરી વિસ્તારના સુન્દર નગરીમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ)ના નેતા તથા આરટીઆઈ કાર્યકર્તા ઝુલ્ફીકાર કુરૈશીની અજાણ્યા શખ્સોએ ગોળી મારી હત્યા કરી...

અમદાવાદ : કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ “કથળી”, છેલ્લા 24 કલાકમાં બની 3 ફાયરિંગની ઘટના

18 Nov 2020 11:49 AM GMT
અમદાવાદમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર રહ્યો ન હોય તેમ લાગી રહ્યું છે. જેમાં બાપુનગર, દાણીલીમડા અને મેઘાણીનગરમાં જાહેરમાં ફાયરિંગ કરવામાં...

ભરૂચ : ટેકસટાઇલ એન્જીનીયરે બનાવ્યો હતો અંબિકા જવેલર્સમાં લુંટનો પ્લાન, જુઓ કેવી રીતે ઝડપાયા આરોપીઓ

10 Sep 2020 7:47 AM GMT
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલી અંબિકા જવેલર્સમાં થયેલી લુંટ અને ગોળીબારની ઘટનાનો ભેદ ઉકેલી નાખવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બે આરોપીને...

ખેડા : જમીન વિવાદમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ, ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત

9 Sep 2020 7:18 AM GMT
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનાં રમોસડી ગામ પાસે જમીન વિવાદ મામલે ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.ખેડા...

ભરૂચ : અંબિકા જવેલર્સમાં ઘુસ્યાં ચાર લુંટારૂઓ, જુઓ કેમ બે પિતરાઇ ભાઇઓને મારી ગોળી

7 Sep 2020 12:02 PM GMT
ભરૂચના ધમધમતા પાંચબત્તી વિસ્તારમાં સોમવારે બપોરના સમયે અંબિકા જવેલર્સમાં લુંટના ઇરાદે આવેલાં ચાર લુંટારૂઓએ ગોળીબાર કર્યો હોવાની ઘટના સામે આવી છે....