Connect Gujarat

You Searched For "Firing"

અમેરિકા: વ્હાઈટ હાઉસથી થોડે દૂર વોશિંગ્ટન ડીસીમાં થયો ગોળીબાર, એક પોલીસકર્મી ઘાયલ

20 Jun 2022 7:45 AM GMT
ડીસી પોલીસ યુનિયને પણ તેની પુષ્ટિ કરી છે કે, શૂટીંગ દરમિયાન એક પોલીસ અધિકારીને ગોળી વાગી છે. જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે

અમદાવાદ : બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કર્યું કાકી ઉપર ફાયરિંગ, ભત્રીજા સહિત 3 લોકોની ધરપકડ

10 Jun 2022 11:00 AM GMT
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં બહેનની હત્યાનો બદલો લેવા ભત્રીજાએ કાકી પર ફાયરિંગ કરી હત્યા કરવાની કોશિશ કરી હતી.

સુરેન્દ્રનગરના સુદામડામાં બે જૂથ વચ્ચે સામસામે હવામાં ફાયરીંગ, ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું

5 Jun 2022 3:01 PM GMT
કાઠી સમાજ અને રબારી સમાજના બે જૂથો સામસામે આવી જતા તંગદીલીનો માહોલ સર્જાયો હતો.

શિકાગોમાં સપ્તાહના અંતે અલગ અલગ સ્થળોએ ગોળીબાર, 8ના મોત, 16 ઘાયલ

2 May 2022 12:00 PM GMT
ગોળીબારમાં આઠ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયરિંગમાં અન્ય 42 લોકો ઘાયલ પણ થયા છે

ભરૂચ : ફેક્ટરી માલિકને કારમાં બેસાડી પોર પાસે રૂ. 15.48 લાખના માલમત્તાની લૂંટ ,આરોપીઓએ હવામાં ફાયરિંગ પણ કર્યું

23 April 2022 7:23 AM GMT
ભરૂચના ભોલાવની સ્નેહદીપ સોસાયટીમાં રહેતા અપૂર્વ ભરત શાહ હાલ મુંબઈ બોરીવલીમાં રહે છે. તેઓની કાંદીવલીમાં ઓફીસ આવેલી છે.

દિલ્હીની રોહિણી કોર્ટમાં AK-47થી ફાયરિંગ, પરિસરમાં મચી ગયો ખળભળાટ

22 April 2022 6:40 AM GMT
બહારી દિલ્હીની રોહિણી કોર્ટમાં ફરી એકવાર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. અહીં એક સુરક્ષાકર્મી ફાયરિંગની માહિતી સામે આવી રહી છે,

ભાવનગર : માતા-પુત્રી પર સામાન્ય બાબતે 4 રાઉન્ડ ફાયરીંગ, સારવાર દરમ્યાન પુત્રીનું મોત...

4 April 2022 8:55 AM GMT
શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારના સવાઈગરની શેરીમાં રહેતી માતા અને પુત્રી પર પાડોશીએ સામાન્ય બાબતે 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

સુરત : પત્નીના ત્રાસથી કંટાળી પતિએ જ કરાવ્યું ફાયરિંગ, આખરે આવ્યો સકંજામાં

21 March 2022 1:05 PM GMT
પત્નીએ છૂટાછેડા ના આપતા સીઆરપીએફ જવાને પોતાની પત્ની પર ફાયરિંગ કરાવી હત્યાની કોશિશ કરી હતી.

યુક્રેનના ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું, ભારે ગોળીબાર દરમિયાન ગુમાવ્યો જીવ

1 March 2022 10:02 AM GMT
યુક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે.

ભરૂચ: અંકલેશ્વરમાં યોજાયેલ કીર્તીદાન ગઢવીના લોકડાયરામાં રાજકોટના યુવાનનું ફાયરિંગ,પોલીસે ગુનો દાખલ કર્યો

21 Feb 2022 12:32 PM GMT
અંકલેશ્વરના કાપોદ્રા ખાતે યોજાયેલા લોક ડાયરામાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.

જસ્ટિન બીબરના કોન્સર્ટ બાદ આયોજિત પાર્ટી દરમિયાન ગોળીબાર, ઘણા લોકો થયા ઘાયલ

13 Feb 2022 6:09 AM GMT
લોસ એન્જલસમાં ગાયક જસ્ટિન બીબરના કોન્સર્ટ બાદ રેસ્ટોરન્ટમાં યોજાયેલી પાર્ટીની બહાર થયેલા ગોળીબારમાં ચાર લોકો ઘાયલ થયા છે.

જર્મનીઃ હાઈડલબર્ગ યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક મહિલાનું મોત, હુમલાખોરે પણ કરી આત્મહત્યા

25 Jan 2022 9:20 AM GMT
દક્ષિણ-પશ્ચિમ જર્મનીમાં હાઈડેલબર્ગ યુનિવર્સિટીના લેક્ચર હોલમાં સોમવારે એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો.