Connect Gujarat

You Searched For "Gandhinagar News"

ગાંધીનગર: ભૂલ થવી એ પ્રકૃતિ છે તેમાં સુધારો કરવોએ પ્રગતિ છે,કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્યનું કેસરિયા કર્યા બાદ નિવેદન

9 May 2022 12:54 PM GMT
દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ આજે ગાંધીનગર સ્થિત કમલ ખાતે પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલના હસ્તે વિધિવત કેસરિયો ધારણ કર્યો

ગાંધીનગર : મામલતદાર સહિત 2 લોકો રૂ. 2.60 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા...

25 April 2022 4:01 PM GMT
લાખ 60 હજારની લાંચ લેતા ACBની કાર્યવાહીના પગલે લાંચિયા બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગાંધીનગર : ભાજપે આપ્યો AAPને સૌથી મોટો ઝટકો, 3 હજારથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા…

23 March 2022 12:10 PM GMT
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો મેળવવા માટે દરેક પક્ષે કમર કસી લીધી છે.

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે નાબાર્ડ સ્ટેટ ફોકસ પેપર 2022-23નું વિમોચન કરાયું...

18 Jan 2022 1:11 PM GMT
નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલા એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતાને ધ્યાનમાં રાખી ફોકસ પેપર તૈયાર કરવામાં છે.

ગાંધીનગર: "આપના" વિજય સુંવાળાની ઘર વાપસી, ભાજપનો ભગવો કર્યો ધારણ

17 Jan 2022 11:33 AM GMT
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ છે.

ગાંધીનગર : હવે, વ્હીકલ વેચ્યા બાદ વ્યક્તિ વાહન નંબર પોતાની પાસે રાખી શકશે..!

11 Jan 2022 7:26 AM GMT
ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ મહત્વની જાહેરાત કરી છે.

કોરોનાનો ભરડો:ગાંધીનગરમાં ફરી શરૂ થશે DRDOની કોવિડ હોસ્પિટલ

5 Jan 2022 6:10 AM GMT
ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે કેસ વધતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે

ગાંધીનગર: વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તેને જ વિધાનસભામાં મળશે પ્રવેશ

1 Jan 2022 5:29 AM GMT
આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટને ધ્યાનમાં રાખી નવો નિયમ જાહેર કરાયો છે.

ગાંધીનગર: કોરોના વકરે તો ભલે વાયબ્રન્ટ સમિટ તો થઈને જ રહેશે !

31 Dec 2021 7:59 AM GMT
રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજવા માટે મક્કમ છે.

ગાંધીનગર : પ્રશાંત કોરાટના બચાવમાં ભાજપ, કહયું હાથમાં લાકડી હતી પણ મારી નથી

24 Dec 2021 10:35 AM GMT
હેડ કલાર્કની ભરતીના પેપર લીકના મામલે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે વિડીયો વોર શરૂ થયું છે

ગાંધીનગર : રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણી પહેલા મળી ચૂંટણી પંચની મહત્વની બેઠક.

15 Dec 2021 7:32 AM GMT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના એક વર્ષ પહેલા એટલે કે, ડિસેમ્બર 2021માં રાજ્યની 10 હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે.

ગાંધીનગર: કોરોના સહાય માટે નહિ ખાવા પડે ધક્કા; સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું

4 Dec 2021 8:08 AM GMT
કોરોનાને કારણે જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના વારસદારોને સત્વરે સહાય મળી રહે એ માટે રાજ્ય સરકારે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ તૈયાર કર્યું છે.