દેશગોવા: સેલ્ફી લેવાના ચક્કરમાં એકસાથે 4 એ જીવ ગુમાવ્યો, હરમલ બીચ નજીક દરિયામાં ડૂબતા મોત ગોવામાં ઈદના બીજા દિવસે ચાર સભ્યોના મોતથી મુસ્લિમ પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. By Connect Gujarat 24 Apr 2023 12:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલગરમીમાં ગોવા જવાનું વિચારો છો તો આ બીચ ની અવશ્ય મુલાકાત લો, શાંતિ નો થશે અહેસાસ જો તમે ફરવાના શોખીન છો અને નજીકમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે પહાડ પર ફરવા જવાનું પસંદ કરો કે બીચ પર. By Connect Gujarat 04 Apr 2023 17:56 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટેકનોલોજીAI Robot: ગોવાના દરિયાકિનારા પર AI રોબોટ તૈનાત, લાઈફગાર્ડની જેમ બચાવશે જીવ..! આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIની ચર્ચાઓ હવે તેજ થઈ ગઈ છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત રોબોટ ઓરસને ગોવાના બીચ પર તૈનાત કરવામાં આવ્યો છે. By Connect Gujarat 07 Feb 2023 18:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતમોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળતા જામનગરમાં કરાયું ઈમરજન્સી લેન્ડિંગ,પછી શું થયું જુઓ વિડીયો મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી જેના પગલે જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી By Connect Gujarat 10 Jan 2023 11:55 ISTShare Twitter Share Whatsapp LinkedIn
દેશIFFI ગોવા 2022 : કે.વી. વિજયેન્દ્ર બાદ હવે અનુપમ ખેર માસ્ટર ક્લાસમાં યુવાનોને શીખવશે અભિનયની યુક્તિઓ... ગત રવિવારથી ગોવામાં શરૂ થઈ રહેલો 53મો ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા ખૂબ જ ધામધૂમથી આયોજિત થઈ રહ્યો છે. By Connect Gujarat 23 Nov 2022 15:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
સમાચારપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને ગોવા પ્રવાસન વિભાગની નોટિસ, વાંચો શું છે મામલો ગોવાના પ્રવાસન વિભાગે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહને નોટિસ મોકલી છે. વાસ્તવમાં યુવરાજ સિંહનો અહીં મોર્જિમમાં વિલા છે. By Connect Gujarat 23 Nov 2022 11:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ટ્રાવેલભારતના આ સ્થળોએ તમે દિવાળીની અલગ-અલગ ધૂમ જોઈ શકો છો ભારતના મોટા ભાગના શહેરોમાં દિવાળી જોવા મળે છે, પરંતુ કેટલીક જગ્યાઓનો નજારો એવો હોય છે કે તે જોવાનો ખરેખર એક અલગ જ અનુભવ હોય છે. By Connect Gujarat 19 Oct 2022 11:52 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઉત્તરપ્રદેશમાં ફરી "યોગીરાજ", પંજાબમાં કોંગ્રેસનો કિલ્લો ધરાશાયી આખા દેશની નજર જેના પર હતી તેવી પાંચ રાજયોની ચુંટણીની પરિણામો જાહેર થઇ ગયાં છે. ઉત્તરપ્રદેશમાં ભાજપે સત્તા જાળવી રાખી ઇતિહાસ રચ્યો છે. By Connect Gujarat 10 Mar 2022 18:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદઅમદાવાદ : ગોવાના કસીનોમાં હારી જતાં બેન્કના પટાવાળાએ જ કરાવી બેન્કમાં ચોરી, 2 આરોપીની ધરપકડ.. કાલુપુરની વિજય કો.ઓ.બેન્કમાં રૂ. 9 લાખની ચોરી ચોરી કરનાર બેન્કનો પટાવાળો હોવાનું બહાર આવ્યું By Connect Gujarat 12 Jan 2022 19:39 ISTShare Twitter Share Whatsapp LinkedIn