ગુજરાત ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચારના પડઘમ થયા શાંત,89 બેઠક પર 1લી ડિસે. યોજાશે મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટે આજે સાંજે 5 વાગ્યાથી પ્રચારના પડઘમ શાંત થયા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ખાટલા બેઠકનો દોર શરૂ કરવામાં આવ્યો છે By Connect Gujarat 29 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપ દ્વારા યોજાય બાઇક રેલી, ખુલ્લી જીપમાં સવાર થઈ રમેશ મિસ્ત્રીએ માંગ્યા મત ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી દ્વારા આજરોજ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 29 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
રાજકોટ ગુજરાતની ગોંડલ વિધાનસભા બેઠક પર તકરારની શંકા,પોલીસ ફોર્સ વધારવા આદેશ કરાયો ચૂંટણીપંચની સૂચના બાદ ગોંડલમાં વર્ષો બાદ ચૂંટણી દરમિયાન IPS અધિકારી થી માંડીને રાજકોટ ગ્રામ્ય પોલીસ કેમ્પ ઉભા કરી દેવાયા છે. By Connect Gujarat 29 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ ચૂંટણીને લઈ પોલીસ અકેશનમાં,10 હજાર જવાનો તૈનાત અમદાવાદમાં બીજા તબક્કામાં મતદાન થશે. વિધાનસભાની ચૂંટણીને લઈ અમદાવાદ પોલીસ એક્શન મોડમાં આવી ગયું છે By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: 70વર્ષથી વધુના મતદાતાઓએ કર્યું મતદાન, ચૂંટણી પંચ પહોંચ્યું મતદાતાઓના દ્વારે અમદાવાદમા ચૂંટણી વિભાગ દ્વારા 70 વર્ષથી વધુના મતદાતાઓના ઘરે જય મતદાન કરાવવામાં આવ્યું હતું By Connect Gujarat 26 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : સામાન્ય પરિવારનો ચહેરો બન્યો કોંગ્રેસનો ઉમેદવાર, જાણો અસારવા બેઠક પરથી કોણ છે મેદાને..! અમદાવાદની તમામ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. બન્ને પાર્ટી અનેક નવા ચહેરાઓને ટિકિટ આપી છે By Connect Gujarat 25 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ અમદાવાદ જ નહીં, પણ સમગ્ર રાજ્યમાં લહેરાશે ભાજપનો "ભગવો" : પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તમામ ઉમેદવારોએ બીજા તબક્કામાં ઉમેદવારી નોંધાવી, ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ રજુ કર્યું નામાંકન By Connect Gujarat 15 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રીનું વિવિધ સમાજ દ્વારા ભવ્ય અભિવાદન કરાયું… ભરૂચ વિધાનસભા બેઠક પર રમેશ મિસ્ત્રીને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે.. By Connect Gujarat 13 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાતની ચૂંટણીની ગપશપ અમદાવાદ: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, ખેડૂતોના દેવા થશે માફ,રૂ.500માં ગેસ સિલિન્ડર ! અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતેથી ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર' નામથી મેનિફેસ્ટો જાહેર કર્યો છે. By Connect Gujarat 12 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn