સાબરકાંઠા : પ્રાંતિજમાં ખરાબ રસ્તાથી ત્રસ્ત સામાજિક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરતા વાહનોની લાગી કતાર,પોલીસે કર્યો હસ્તક્ષેપ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં હાર્દ સમાન એપ્રોચ રોડ બિસ્માર બનતા સામાજીક કાર્યકર દ્વારા રોડ બ્લોક કરવામાં આવ્યો હતો.
સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના રાઓલ ગામમાં કાળો જાદુ બતાવી રૂપિયાનો વરસાદ કરતાં તાંત્રિક ઝડપાયો છે. લોકો સાથે છેતરપિંડી કરતા તાંત્રિકની જાદર પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના કેશોદમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર બે નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢના વોર્ડ નંબર 12ના પ્રમુખ નગર વિસ્તારમાં ગટરના પ્રશ્ને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,દુષિત પાણી રસ્તા પર ફરી વળતા માર્ગ પરથી પસાર થવું પણ મુશ્કેલરૂપ બન્યું છે.
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના મીરાપુરી ગામમાં 3 સંતાનો સાથે દાંપત્ય જીવન વ્યતિત કરી રહેલો શ્રમિક પરિવારનો માળો વિખેરાયો છે.
વેરાવળ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ આપવા સિનિયર સિટીઝન ક્લબે અનોખી પહેલ હાથ ધરી છે. આ સંસ્થા દ્વારા 2 હજારથી વધુ કાપડની થેલીઓનું લોકોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.
સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.