ભાવનગર : કુંભારવાડા-મોતીતળાવ વિસ્તારમાં નશાખોરોનો આતંક, 3 વાહનો સળગાવ્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ
ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં નશાખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં 3 જેટલા વાહનો સળગાવી દીધા હોવાના આક્ષેપ કરાયા છે.
ભાવનગર શહેરના કુંભારવાડાના મોતીતળાવ વિસ્તારમાં નશાખોરોનો આતંક સામે આવ્યો છે. જેમાં 3 જેટલા વાહનો સળગાવી દીધા હોવાના આક્ષેપ કરાયા છે.
જૂનાગઢમાં સોશિયલ મીડિયા પર યુવતી સાથે મિત્રતા થયા બાદ યુવક હનીટ્રેપમાં ફસાયો હતો.અને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા 50 લાખની માંગણી કરનાર યુવક અને યુવતીની ભેંસાણ પોલીસે ધરપકડ કરી હતી.
બ્રહ્માકુમારીના પ્રમુખ રાજયોગીની દાદી રતનમોહિનીનું સોમવારે મોડી રાત્રે 1:20 વાગે નિધન થઇ ગયું છે. તેમણે 101 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસ લીધા હતા.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામથી દ્વારકા સુધીની 257 કિલોમીટરની પદયાત્રાનો પ્રારંભ થયો છે.આ પદયાત્રામાં 300 જેટલા ભાવિકો કૃષ્ણભક્તિના ગીતો ગાતા જોડાયા છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે.રાજ્ય આકરી ગરમીનો સામનો કરી રહ્યું છે.મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.
રાજકોટ જિલ્લાના ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ-ધોરાજી ખાતે આજથી ફરી ટેકાના ભાવે તુવેરના પાકની ખરીદી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભરૂચની પ્રાર્થના વિદ્યાલય ખાતે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા ચતુર્થ વાર્ષિક સાધારણ સભા અને શાળા સંચાલનના વહીવટી માર્ગદર્શકસેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા સોસાયટીમાં ઘરમાં ગેરકાયદે ACના ગોડાઉનમાં લાગેલી આગની ઘટના જીવલેણ બની છે.