ગુજરાત રાજ્યની 8,326 ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ જાહેર, 22 જૂને મતદાન 25 જૂને મતગણતરી
ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં 2.5 વર્ષથી ખોરંભે મુકાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે.
સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ તાલુકામાં ભારે પવન સાથે ફૂંકાયેલા વાવાઝોડાના કારણે 29થી વધુ વિજપોલ સહિત અનેક વુક્ષો ધરાશાયી થતાં વાહનોમાં પણ મોટાપાયે નુકશાન પહોચ્યું હતું.
સુરતના સારોલી વિસ્તારમાં આવેલ R.R.T.M.માર્કેટના પાર્કિંગમાં સાડીના પાર્સલ ભરેલો એક ટેમ્પો પાર્ક કરવામાં આવ્યો હતો,જોકે મધ્યરાત્રીના 12 : 30 કલાકની આસપાસ ચોર માર્કેટમાં આવ્યા હતા.
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે,ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર વતનમાં આવ્યા છે.આ અસર નિમિત્તે પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોની ભેટ ગુજરાતને મળવાની છે,
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના દહેજ સ્થિત સ્વેતાયન કેમટેકમાં રવિવારે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. 9 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.