સુરત : વિધ્નહર્તાની વિસર્જન યાત્રા માટે પોલીસ સજ્જ, AI-CCTV કેમેરા સહિત હજારો પોલીસકર્મીઓ રહેશે તૈનાત...
સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે.
સુરત શહેરમાં અંદાજિત 81 હજાર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમજ ગણેશ વિસર્જન માટે શહેરમાં કુત્રિમ ઓવારા બનાવવામાં આવ્યા છે.
બિહારમાં વિપક્ષની 'મતદાર અધિકાર યાત્રા'ની રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
અંકલેશ્વર જીઆઇડીસીના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના પગલે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી
બનાસકાંઠાની બનાસ ડેરીથી ગઠામણ દરવાજા સુધી રોડ પર ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓને લઈને સ્થાનિકોએ બિસ્માર માર્ગની સ્મશાન યાત્રા કાઢી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો.
નર્મદા કેનાલમાં 4 લોકોના સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં એક પુરુષ અને મહિલા સહિત 2 બાળકોના મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના 3000 પાનાના રિપોર્ટ અને મોબાઈલ ફોનની ચેટ્સના આધારે જાણવા મળ્યું છે કે મૃતક શિક્ષિકા અને એક કિશોર વચ્ચે શારીરિક સંબંધો હતા અને ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો.
અમરેલી જિલ્લાના જાફરાબાદમાં 18 નોટિકલ મધદરિયે બોટ ડૂબી જવાના કારણે 11 જેટલા ખલાસીઓ ગુમ થયા હતા,જેમાંથી બે ખલાસીઓના મૃતદેહ નવસારી જિલ્લાના દાંડી દરિયા કિનારેથી મળી આવ્યા હતા.