Home > heat
You Searched For "heat"
હીટવેવને લઈ હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ, આકરી ગરમી માટે રહેજો તૈયાર
3 March 2023 8:00 AM GMTકાળજાળ ગરમી સાથે આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં જ દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે
ENG vs SA ODI : ઈંગ્લેન્ડની ગરમીમાં ક્રિકેટરોની હાલત ખરાબ, સ્ટેડિયમમાં પાણી માટે લાંબી લાઈનો
20 July 2022 6:40 AM GMTઈંગ્લેન્ડમાં આ દિવસોમાં રેકોર્ડ બ્રેક ગરમી જોવા મળી રહી છે. અહીં આ મહિનામાં (જુલાઈ) તાપમાન 40 ડિગ્રી સુધી નોંધાયું હતું.
કાળઝાળ ગરમીમાં મધ સાથે ખાઓ આ એક વસ્તુ, તો ટળી જશે હાર્ટ એટેકનો ખતરો!
24 May 2022 8:05 AM GMTદરેક ઋતુમાં કંઈક સારું અને કંઈક ખરાબ હોય છે. જેમ ગરમીને કારણે સ્થિતિ ખરાબ થઈ જાય છે, પરંતુ આ સિઝનમાં એકથી એક મજાનું ફળ પણ આવે છે.
તાપી : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકોને પાણી પહોચાડવા માટે ડોસવાડા ડેમ અડીખમ...
19 May 2022 9:17 AM GMTજિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે આવેલ અંદાજે 100 વર્ષ જૂના ડોસવાડા ડેમમાં આજે અને ચોમાસાની સિઝન સુધી ચાલે એટલું પાણી છે
ભરૂચ : ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકોને વિનામુલ્યે પાણીના વિતરણ થકી અગ્રવાલ સમાજે નિભાવી માનવ સેવા...
15 May 2022 9:05 AM GMTઅગ્રવાલ સમાજ દ્વારા રાહદારી તથા મુસાફરો માટે વિનામુલ્યે પીવાના પાણીની સુવિધાના ભાગરૂપે પાણીની બોટલનું વિતરણ તેમજ પરબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાળઝાળ ગરમીમાં શેકાયું ગુજરાત, રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર.
12 May 2022 6:36 AM GMTરાજ્યમાં ફરી વાર ગરમીનો પારો ઉચકાયો છે. જેમાં આજે રાજ્યના 9 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર ગયું છે.
ગુજરાતમાં સૌથી વધુ "તાપમાન" ધરાવતો જિલ્લો સુરેન્દ્રનગર : પાટડીના રણ વિસ્તારમાં ગરમીના પારાએ હાફ સેન્ચુરી વટાવી
11 May 2022 12:36 PM GMTસુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના રણનું તાપમાન આજરોજ સૌથી વધુ 51 ડિગ્રીએ પહોંચ્યું હતું.
અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી,તાપમાનનો પારો 47 ડિગ્રીએ પહોંચ્યો
11 May 2022 11:54 AM GMTગુજરાત આ ઉનાળે રીતસર અગનભઠ્ઠી બની ગયું છે અને અમદાવાદમાં આજે તાપમાન 47 ડીગ્રીને પાર થઈ ગયું છે.
તાપી : રાજયભરમાં પાણીનું સંકટ, પરંતુ દ.ગુજરાતનાં ઉકાઈ ડેમમાં પાણીનો સ્ત્રોત 60%થી વધુ હોવાથી લોકોને રાહત
9 May 2022 8:06 AM GMTદક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજુ 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેવાને પગલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું...
મોંઘવારીનો "માર" : ગરમીના કારણે શાકભાજીના ભાવમાં પણ વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
9 May 2022 6:19 AM GMTદેશભરમાં સામાન્ય માણસ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રસોઇ ગેસ પર મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે
વડોદરા : ગરમીથી બચવા શહેરીજનોના અવનવા નુસખા, તો બપોરે ટ્રાફિક સિગ્નલ યથાવત રહેતા લોકોને હાલાકી
8 May 2022 12:02 PM GMTવડોદરા શહેરમાં ઠંડર સ્ટોર્મની અસર ઘટતાની સાથે જ તાપમાન વધતાં શહેરવાસીઓ કાળઝાળ ગરમીથી બચવા અનેક નુસખા અપનાવી રહ્યા છે.
અમદાવાદ : અંગ દઝાડતી ગરમીમાં શહેરીજનો નહીં થાય વધુ હેરાન, બોપોરે 4 કલાક ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ
6 May 2022 12:16 PM GMTરાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે સૌથી વધુ ગરમી પડે છે