ઉનાળામાં શરીરને હાઈડ્રેટેડ અને સ્વસ્થ રાખવા માટે કરો આ વસ્તુઓનો સમાવેશ...
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સાથે સાથે વરસાદ પણ વર્ષી રહ્યો છે ત્યારે આવી સિઝન તમારા શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ કેવી રીતે રાખવું,
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ સાથે સાથે વરસાદ પણ વર્ષી રહ્યો છે ત્યારે આવી સિઝન તમારા શરીરને હાઇડ્રેટેડ અને ઠંડુ કેવી રીતે રાખવું,
કાળજાળ ગરમી સાથે આ વર્ષે ફેબ્રુઆરી મહીનામાં જ દેશના ઘણા વિસ્તારોમાં તાપમાનમાં વધારો જોવા મળ્યો છે
જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ખાતે આવેલ અંદાજે 100 વર્ષ જૂના ડોસવાડા ડેમમાં આજે અને ચોમાસાની સિઝન સુધી ચાલે એટલું પાણી છે
અગ્રવાલ સમાજ દ્વારા રાહદારી તથા મુસાફરો માટે વિનામુલ્યે પીવાના પાણીની સુવિધાના ભાગરૂપે પાણીની બોટલનું વિતરણ તેમજ પરબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં હજુ 60 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેવાને પગલે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના માથેથી પાણીનું સંકટ ટળ્યું છે.
દેશભરમાં સામાન્ય માણસ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને રસોઇ ગેસ પર મોંઘવારીનો માર સહન કરી રહ્યો છે
વડોદરા શહેરમાં ઠંડર સ્ટોર્મની અસર ઘટતાની સાથે જ તાપમાન વધતાં શહેરવાસીઓ કાળઝાળ ગરમીથી બચવા અનેક નુસખા અપનાવી રહ્યા છે.